આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 6 March 2017

♥ વિશ્વમાં એક અને માત્ર એક ♥



👆🏻 પૃથ્વી એક માત્ર ગ્રહ એવો છે કે જેનું નામ કોઈ દેવી- દેવતાના નામ પરથી નથી પડયું.

👆🏻 ઓસ્ટ્રેલિયા એક ખંડ એવો છે કે જ્યાં જવાળામુખી નથી.

👆🏻 હમિંગ બર્ડ એક માત્ર પક્ષી છે કે જે પાછલી દિશામાં ઊડી શકે છે.

👆🏻 ચામાચિડિયા એક માત્ર સસ્તનપ્રણી છે જે ઊડી શકે છે.

👆🏻 શુક્ર એક માત્ર એવો ગ્રહ છે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે.

👆🏻 પારો એક માત્ર ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૃપે રહે છે.

👆🏻 યુરોપ એક માત્ર ખંડ છે કે જ્યાં રણપ્રદેશ નથી.

👆🏻 હાથી એક માત્ર એવું પ્રાણી છે જે કૂદકો મારી શકતું નથી.

👆🏻 એન્ટાર્કટિકા એક ખંડ એવો છે જ્યાં સાપ જોવા મળતા નથી.

👆🏻 મનુષ્ય એક માત્ર પ્રાણી છે કે જેના હાથના પંજા અને પગના તળિયાની ચામડીમાં રંગ હોતો નથી.

👆🏻 ઓસ્ટ્રેલિયા એક જ દેશ એવી છે કે જે ખંડ પણ હોય.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.