આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 31 December 2015

♥ प्रतियोगिता परीक्षा में (2015) पूछे गए महत्त्वपूर्ण प्रश्न-उत्तर ♥


🌟 सम-सामयिक 🌟

1. बेटी बचाओ बेटी पढ़ाओ योजना देश में कब प्रारम्भ की गई? (UPPSC-2015)
-22 जनवरी, 2015 से
2. ऑस्कर पुरूस्कार विजेता संगीतकार ए.आर.रहमान के नाम पर किस देश में सड़क का नाम रखा गया है? (UIICAO-2015)
-कनाडा में
3. 17-A परियोजना का सम्बन्ध किससे है? (CG FCI-2015)
-भारतीय नौसेना से
4. किस केंद्रीय मंत्रालय ने 476 शहरो को स्वच्छ भारत रैंकिंग दी है? (UP IPS-2015)
-शहरी विकास मंत्रालय
5. सेंट्रल बोर्ड ऑफ़ फ़िल्म सर्टिफिकेशन (CBFC) के वर्तमान चेयरपर्सन कौन है? (SBI Clerk-2015)
-पहलाज निहलानी

🌟 भारतीय इतिहास 🌟

6. महिला शासिका रुद्राम्मादेवी किस राजवंश से सम्बंधित थी? (UP PGT-2015)
-काकतीय राजवंश
7. दिल्ली सल्तनत के किस सुलतान ने मंगोल पैटर्न पर दशमलव प्रणाली के आधार पर सेना को संगठित करने का प्रयास किया था? (Navodaya PGT-2015)
-अलाउद्दीन ख़िलजी
8. तराइन का पहला युद्ध किस वर्ष हुआ था? (RRC Group D-2015)
-सन् 1191 ई.
9. कौनसा सुलतान स्वयं को 'नायाब-ए-खुदाई' कहता था? (UP PGT-2015)
-बलबनक
10. 'तुजुक-ए-बाबरी' नामक ग्रन्थ किस भाषा में लिखा गया था? (BPSC-2015)
-तुर्की

🌟 स्वतंत्रता आंदोलन 🌟

11. भारतीय राष्ट्रीय कांग्रेस के प्रथम मुस्लिम अध्यक्ष कौन थे? (UPSC Preliminary-2015)
-बदरुद्दीन तय्यबजी
12. 1922 ई. में गया के इंडियन नेशनल कांग्रेस के अधिवेशन के अध्यक्ष कौन थे? (BPSC-2015)
-देशबन्धु चितरंजन दास
13. उर्दू साप्ताहिक पत्र 'अल हिलाल' किस स्वतंत्रता संग्राम सेनानी ने शुरू किया था? (RRC Group D-2015)
-मौलाना अबुल कलाम आज़ाद
14. स्वतंत्रता सेनानी खुदीराम बोस को कब फाँसी दी गई थी? (RRC Group D-2015)
-11 अगस्त, 1908 को
15. 'तुम मुझे खून दो मै तुम्हे आज़ादी दूँगा' यह नारा किसने दिया था? (DMRC Junior Engineer-2015)
-सुभाषचंद्र बोस ने

🌟 अर्थव्यवस्था 🌟

16. सन् 1985 में गठित चक्रवर्ती समिति का सम्बन्ध किससे है? (UPPSC-2015)
-भारतीय मौद्रिक प्रणाली (Indian Monetary System)
17. एक रूपये के नोट पर किसके हस्ताक्षर होते है? (UIICAO-2015)
-वित्त सचिव (Finance Secretary)
18. वर्ष 2001 से 2012 की अवधि में भारत के सेवा क्षेत्र की वृद्धि दर का क्रम विश्व में क्या था? (CGPSC-2015)
-द्वितीय
19. किस अधिनियम के तहत किसी बैंक में सावधि जमा का नगद भुगतान नही हो सकता, यदि वह 20 हज़ार रूपये या इससे अधिक हो? (IBPS Clerk-2015)
-आयकर अधिनियम
20. भारतीय रिज़र्व बैंक द्वारा जारी किए गए आँकड़ो के अनुसार वर्ष 2014 में, मोबाइल बैंकिंग के क्षेत्र में किस बैंक ने प्रथम स्थान प्राप्त किया? (SBI Clerk-2015)
-स्टेट बैंक ऑफ़ इंडिया (SBI)

🌟 भूगोल  🌟

21. भारत का सर्वाधिक लम्बा टिहरी बाँध किस राज्य में स्थित है? (IDBI Assistant Manager-2015)
-उत्तराखण्ड
22. अमरावती नदी किस नदी की सहायक नदी है? (UGC NET/JRF-2015)
-कावेरी नदी
23. सेलीबीस द्वीप किस देश में स्थित है? (UP FCI-2015)
-इंडोनेशिया
24. इंद्रावती राष्ट्रीय उद्यान किस राज्य में स्थित है? (NDA-2015)
-छत्तीसगढ़
25. इराक किस महाद्वीप में स्थित है? (RRC Group D-2015)
-एशिया.

🌟 भारतीय राजव्यवस्था 🌟

26. संसद की लोक लेखा समिति में कितने सदस्य होते है? (UGC NET/JRF-2015)
-22
27. लोकसभा और विधानसभा के चुनावो में कौनसी मतदान पद्धति अपनाई जाती है? (SBI Clerk-2015)
-फर्स्ट पास्ट द पोस्ट पद्धति
28. भारतीय संविधान के किस अनुच्छेद के अंतर्गत शिक्षण संस्थाओ में, जिसमे गैर सरकारी तथा गैर अनुदान प्राप्त भी सम्मिलित है अन्य पिछड़ों, अनुसूचित जाति तथा अनुसूचित जनजाति हेतु आरक्षण की सुविधा प्रदान की गई है? (UKPSC-2015)
-अनुच्छेद-15 (5)
29. किस संविधान संशोधन के द्वारा राज्य को पुनर्परिभाषित किया गया? (CGPSC-2015)
-18वाँ संविधान संशोधन
30. संसद की प्राक्कलन समिति में सदस्यों की संख्या कितनी होती है? (CGPSC-2015)
-30

🌟विज्ञान और प्रौद्योगिकी 🌟

31. समुद्र की गहराई नापने वाला 'सोनार उपकरण' किस सिद्धांत पर कार्य करता है? (RRC Group D-2015)
-ध्वनि का परावर्तन
32. हाइड्रोजन की खोज किसने की थी? (SSC CGL-2015)
-हेनरी केवेन्डिश
33. समुद्र की सीपी किस कारण से सुनहरी दिखाई देती है? (SSC CHSL-2015)
-प्रकाश का ध्रुवण प्रभाव (Polarization effect)
34. टेलीफोन का आविष्कार किसके द्वारा किया गया? (SSC CHSL-2015)
-एलेक्जेंडर ग्राहम बेल
35. दाब का SI मात्रक क्या है? (RRC Group D-2015)
-पास्कल

🌟 खेलकूद 🌟

36. बैंगलुरु में संपन्न चौथी दक्षिण एशिया बॉस्केटबॉल चैंपियनशिप-2015 का खिताब भारत ने जीता? इस चैंपियनशिप में दूसरा स्थान किसका रहा? (IDBI Assistant Manager-2015)
-श्रीलंका
37. एस.एम.अर्जुन राजा ट्रॉफी का सम्बन्ध किस खेल से है? (UP TGT-2015)
-बॉस्केटबॉल
38. विश्वनाथ आनंद का सम्बन्ध किस खेल से है? (ITBP-2015)
-शतरंज
39. एशियाई गेम्स की मेजबानी करने वाला पहला देश कौनसा था? (SSC CHSL-2015)
-भारत
40. कौनसा शहर भारतीय बॉस्केटबॉल का मक्का कहा जाता है? (RRC Group D-2015)
-कोलकाता

🌟पुरस्कार और पुस्तकें 🌟

41. संस्कृत भाषा हेतु साहित्य अकादमी अवार्ड-2014 किसे प्रदान किया गया? (SBI Clerk-2015)
-प्रभुनाथ द्विवेदी
42. शांति स्वरुप भटनागर पुरस्कार किस क्षेत्र में उत्कृष्ट योगदान के लिए प्रदान किया जाता है? (IB-2015)
-विज्ञान एवं प्रौद्योगिकी
43. पहला दादा साहेब फाल्के पुरस्कार किसे प्रदान किया गया था?
-देविका ईरानी

♥ નોસ્ટ્રાડેમસની 2016 વિશેની 14 આગાહીઓ ♥



મહાન ભવિષ્ય વેત્તા નોસ્ટ્રાડેમસ ની કેટલી કેટલીક આગાહીઓ સારી રીતે ન સમજી શકાવાથી તેમને વિવાદાસ્પદ ભવિષ્યવેત્તાની ઉપમા આપવામાં આવેલી છે. આમછતાં તેમની આગાહીઓ મોટોભાગે સાચી પડતી આવી છે. પણ તેમણે લખેલી કવિતાઓનો યોગ્ય અર્થ અનેક વખત કાઢી શકાયો નથી તે પણ હકિકત છે. ફ્રાંસના રહેવાસી નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ કવિતાના રૂપે લખવામાં આવી છે. તેનું અર્થઘટન શું કરવું તે વિષે મતમતાંતરો પ્રવતી રહ્યાં છે. પંકતિઓના કહેવાતા અર્થઘટન વિશે સંદેહ રાખવામાં આવે છે. આમછતાં તેમની આગાહીઓ આશ્રર્યજનક રીતે સાચી પડતી આવી છે. ચાલો જોઈએ વર્ષ 2016 વિશે કેમણે કેવી આગાહીઓ કરેલી છે.

વર્ષ 2016 વિશેની આગાહીઓ.. જેમાંથી કેટલીક હચમચાવી દે તેવી છે.

1. નોસ્ટ્રાડેમસ આગાહી કરી હતી કે અશ્વેત વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. તે આગાહી તો સાચી પુરવાર થઈ છે સાથે સાથે તેમણે એવી આગાહી પણ કરી છે કે તે અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ હશે. તો શું વિશ્વના સૌથી શક્તિશાળી મહાસત્તા તરીકે અમેરિકા સમાપ્ત થવાની અણી પર છે. તો પછી હવે કોણ મહાસત્તા બનશે. ચીન, ઉત્તરી કોરિયા, કે પછી કોઈ...

2. નોસ્ટ્રાડેમસ અનુસાર 2016માં મૌસમ અને બગડતા તાપમાનનું કારણ અનેક મોટી ઘટનાઓ ઘટશે તે હશે. જેને પરિણામે પ્રાકૃત્તિક આપદાઓ જેવી કે પુર, દુકાળ, ભૂકંપમાં વધારો થશે. દરિયાની સપાટીમાં વધારો થશે. અતિ વૃષ્ટિ પણ થઈ શકે છે.

3. ગ્રહો અને યોગો અને અપ્રત્યાશિત ગતિશિલતાનું કારણે જ્યોતિષિય ગણિત બગડી જશે અને તેની અસર ધરતી પર થશે.

4. મધ્ય એશિયા અને અન્ય ખાડી દેશોની હાલત કફોડી થતી જશે. તેને લીધે દુનિયાભરમાં પેટ્રોલની કિંમતો આસમાને પહોંચશે.

5. નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી અનુસાર મધ્ય એશિયામાં બોમ્બ ફેંકવામાં આવશે. સાથે જ આસમાનમાં ઉડનારા ધરતી પર આવીને પડશે. મધ્ય એશિયામાં સામાજિક હાલત બગડતી જશે. અને આવનારા 4 વર્ષ સુધી અશાંતિનો માહોલ રહેશે.

6. આરબની લહેર દુનિયાના 10 રાષ્ટ્રોને પોતાની ચપેટમાં લઈ લેશે. જેમાં ટ્યુનિશિયા, મિસ્ત્ર, બહેરીન, સોમાલિયા, લીબિયા અને સીરિયા શામેલ હશે.

7. ઈરાકનું યુદ્ધ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલની સ્થિતિ કંઈક આવોજ ઈશારો કરે છે.

8. વ્હાઈટ હાઉસનો સીધો અર્થ અમેરિકી સત્તા સાથે છે.નોસ્ટ્રાડેમસ અનુસાર અમેરિકા દુનિયા પર પોતાની પકડ બનાવવા પૂરી કોશિશ કરશે તેમજ પોતાની વાત મનાવવાની પણ કોશિશ કરશે તે માટે કોઈ પણ હદે જશે.

9. પોતાની ભવિષ્યવાણીમાં નોસ્ટ્રાડેમસ કહ્યું છે કે જે અમેરિકાની વાત નહિં માને તેનું અસ્તિત્વ અમેરિકા મિટાવી દેશે. આતંકવાદ સામે લડાઈના નામ પર ઈરાક અને અફઘાનિસ્તાન સાથે અમેરિતાના સંબંધો વધુ ને વધુ બગડી જશે. તે હાલત અત્યારે જ જોવા મળી રહ્યી છે.

10. નોસ્ટ્રાડેમસ કહેવું છે કે ધીરેધીરે ધરતીનું તાપમાન એટલું વધી જશે કે વાતાવરણમાં એટલો બદલાવ આવશે કે ધરતીના બંને ધ્રુવો પર રહેલો બરફ પીગળવા માંડશે. પૃથ્વી પર પાણી જ પાણી જોવા મળશે.

11. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દરિયો ઘણો આગળ વધી ગયો છે તેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિ હવે દેખાવા લાગી છે. વર્તમાન વૈજ્ઞાનિકો ક્લાઈમેટ ચેંન્જથી પરેશાન છે.

12. ઈજરાયેલના મામલે નોસ્ટ્રાડેમસ આગાહી કરી છે કે વર્ષ 2016માં ઈઝરાયેલ પર ચૌતરફી હુમલો થશે. આમછતાં અમેરિકા તેની મદદે આવશે. તેની પાછળ અમેરિકાનો પોતાનો સ્વાર્થ હશે.

13. જો રશિયા કોઈ પશ્રિમી રાજ્ય સાથે ગઠબંધન નથી કરતું તો તે એક માત્ર એવો દેશ હશે કે જે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરાવવામાં સફળ નિવડશે.

14. નોસ્ટ્રાડેમસે ભારત વિશે એક અનોખી ભવિષ્યવાણી કરેલી છે. જે અનુસાર આ નશ્વર દુનિયામાં એક એવી વ્યક્તિ જન્મ લેશે જેનો ક્યારેય કોઈ અંત આણી નહી શકે. તેનો દેહ અનશ્વર ( નાશ ન થઈ શકે તેવો)હશે. તે યુરોપ કે અન્ય કોઈ પશ્રિમી દેશોમાં નહિં પણ ભારતમાં જન્મ લેશે.

હવે જોવાનું એ રહે છે નોસ્ટ્રાડેમસની કેટલી આગાહીઓ સાચી પડે છે.

♥ ભારતનો સોલાર ટ્રેઇન પ્રોજેક્ટ ♥

















♥ વિશ્વનો સૌથી મોટો લાડુ ♥

♥ वैज्ञानिको को मिल गया 'अमर' जीव हाइड्रा ♥



★ सदियों से इस सवाल का जवाब तलाशने में लगे हैं कि क्या कोई जीव ऐसा भी है, जो अमर है?

★ एक नए शोध की मानें तो अब इसका जवाब मिल गया है। उन्होंने हाइड्रा नामक के ऐसे जीव का पता लगाया है, जो बढ़ती उम्र को मात देने में सक्षम है।

★ अमेरिका के पॉमोना कॉलेज के रिसर्चर डैनियल मार्टिनेज के मुताबिक उन्होंने अपना रिसर्च इस बात को साबित करने के लिए शुरू किया था कि हाइड्रा लंबे समय तक नहीं जी सकता, लेकिन उनके आंकड़ों ने खुद उन्हें ही गलत साबित कर दिया।

★ हालांकि, उनका कहना है कि हाइड्रा के हमेशा के लिए जीने के अवसर कम होते होंगे, क्योंकि उनका भी बीमारियों से सामना होता होगा।

★ मार्टिनेज ने उम्मीद जताई कि इस शोध से अन्य वैज्ञानिक 'अमरत्व' पर काम करने की प्रेरित होंगे। उन्होंने कहा , 'हो सकता है अन्य जीवों में उम्र बढ़ने के रहस्य से पर्दा उठ जाए।'

★ इस रिसर्च में पाया गया है कि करीब एक सेंटिमीटर लंबा यह हाइड्रा दुनियाभर में ताजे पानी का निवासी है और इसकी उम्र का पता नहीं है।

★ आदर्श हालात में उम्र के किसी असर के बगैर यह लगातार जीवित रह सकता है, लेकिन परिपक्व होने के बाद बच्चे पैदा करने की इसकी क्षमता में गिरावट आती हैI

★ यह पूछे जाने पर कि हाइड्रा ही क्यों लंबे समय तक जीने में सक्षम है, जबकि मानव जीवन में ऐसा संभव नहीं है, मार्टिनेज कहते हैं कि हाइड्रा का शरीर स्टेम सेल का बना होता है।

★ उसके शरीर में काफी कम स्टेम सेल ही अलग-अलग रूप ले पाए होते हैं। स्टेम सेल में लगातार नया सेल बनाने का गुण होता है और इसी वजह से हाइड्रा का शरीर लगातार खुद को नया बनाता रहता है।

★ उसके शरीर से पुराने सेल लगातार हटते जाते हैं और नए सेल उनकी जगह लेते जाते हैं।

Wednesday 30 December 2015

♥ અજબ ગજબ ક્રિકેટ ♥

(1) સૌરવ ગાંગુલી દુનિયામાં એકમાત્ર એવો ક્રિકેટર છે જેને વન ડેમાં ઉપરા ઉપરી ૪ વખત “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ મળેલ છે. આ એવોર્ડ્સ તેણે ફક્ત ૮ દિવસના સમયગાળામાં એચીવ કરેલ છે. (૧૪ સપ્ટેમ્બર – ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૭)

(2) આફ્રીદીએ આજ સુધી ૩૯૫+ વન ડે મેચ રમેલા છે. જેમાં એણે ૮૦૦૦+ રન બનાવ્યા, જેમાં ૬ સદી અને ૩૯ અર્ધ સદી, આશ્ચર્યની વાત એ છે કે આ દરમ્યાન એ કોઈ પણ ઇનિંગ્સમાં ૧૦૦ બોલ ક્યારેય નથી રમ્યો. (એણે વધુમાં વધુ ૯૪ બોલ રમેલા જેમાં ૧૨૪ રન બનાવેલા જે એનો હાઈ સ્કોર છે)

(3) આજ સુધી સચિને રમેલી ૪૦૩ ઇનિંગ્સમાં જયારે તેણે ૧૦૦થી ઓછા રન કર્યા હોય ત્યારે નીચે આપેલા સ્કોર પર તેણે ક્યારેય ઇનિંગ્સ પૂરી કરી નથી.

૫૬, ૫૮, ૫૯, ૭૫, ૭૬ અને ૯૨ – બાકી બધા સ્કોર પર સચિનનું નામ બોલે છે.

(4) ૨૨ યાર્ડ લંબાઈની પીચ. – એ એક એવો નિયમ છે જે ક્રિકેટ ના ઇતિહાસમાં હજુ એક પણ વાર બદલવામાં આવ્યો નથી.

(5) ક્રિકેટના ઇતિહાસમાં એવા ખેલાડીઓ છે કે જેઓ ખુબ જ લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા છે, પરંતુ એક વખત પણ મેન ઓફ ધ મેચ નો ખિતાબ મેળવી શક્યા નથી. જેમાં નયન મોંગિયા (૧૪૦ વન ડે) અને સૈયદ કિરમાણી (૮૮ ટેસ્ટ) નો સમાવેશ થાય છે.

(6) ઇન્ઝમામનાં નામે એક જબ્બરદસ્ત રેકોર્ડ નોંધાએલ છે – વન ડે ક્રિકેટમાં પહેલી જ વાર બોલિંગ કરતા ઇન્ઝમામે પોતાના કેરિયરનાં પહેલા જ બોલે વિકેટ લીધેલી. અને એ પણ બ્રાયન લારા જેવા ખમતીધર બેટ્સમેનની.

વાત અહી અટકતી નથી. આવો જ રેકોર્ડ અત્યારની ભારતીય ટીમ નાં એક ખેલાડી નાં નામે પણ છે. જાણો છો એ કોણ છે?

વિરાટ કોહલી – ઇંગ્લેન્ડ સામેની આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦ મેચમાં પોતાના કરિયરની પ્રથમ ઓવરના પહેલા જ દડે કોહલીએ કેવિન પીટરસનની વિકેટ ખેરવી હતી. 

(7) નહિ માનો, પણ શ્રીલંકાના સનાથ જયસુર્યાએ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલીયાના શેન વોર્ન કરતા પણ વધારે વિકેટો લીધેલી છે !

(8) ૨૦૧૪ સુધી, મહેલા જયાવર્ધનેએ કુલ ૧૬ સદી ફટકારેલી હતી. આ ૧૬ પ્રસંગો પૈકી, શ્રીલંકા ફક્ત એક જ વખત હારેલું અને તે મેચ એટલે ૨૦૧૧ની વર્લ્ડ કપની ફાઈનલ !  બાકી, એવું સેટ થઇ ગયેલું કે જયવર્ધને સદી મારે એટલે લંકા જીતે જ !

(9) જયારે વિરાટ કોહલીએ વન ડેમાં પ્રથમ સદી ફટકારી હતી ત્યારે ક્રીસ ગેઈલનાં નામે ૧૯ સદી હતી. આજે, ગેઈલની ૨૨ અને કોહલીની પણ ૨૨ છે !

(10) તમને આશ્ચર્ય થશે, સચિન તેંદુલકર દુનિયામાં એક માત્ર એવો બોલર છે જેણે બે વાર વન ડે ક્રિકેટની છેલ્લી ઓવરમાં હરીફ ટીમને ૬ કે તેથી ઓછા રન જોઈતા હોય અને તેણે ન થવા દીધા હોય.

૧૯૯૩માં કોલકાતામાં સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જયારે ૬ રન કરવાના હતા ત્યારે ૩ રન જ થવા દીધા હતા અને ઇન્ડિયા ૨ રનથી જીત્યું હતું. ૧૯૯૭ માં મોહાલીમાં ઓસ્ટ્રેલીયાને જયારે ૬ રન કરવાના હતા ત્યારે સચિને પેલા  જ બોલે તેમની દસમી વિકેટ લીધી હતી અને ઈન્ડિયાને જીતાવ્યું હતું.

અને સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ છે કે બંને મેચોમાં સચિનની એ એકમાત્ર ઓવર હતી.

(11) સ્ટુઅર્ટ કલાર્ક, વસીમ અક્રમ, બ્રેટ લી, ગ્લેન મેકગ્રા, શોન પોલોક, ડેલ સ્ટેઇન, અને કપિલ દેવ આ દુનિયા ફક્ત સાત એવા ક્રિકેટરો છે જેમાં એક વસ્તુ સમાન છે.  આ બધાએ ઇનિંગ્સના પ્રથમ અને છેલ્લા બોલે વિકેટ લીધી છે.

(12) ૧૮૭૦ માં એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જ્યોર્જ બેઈલી હતા કે જેઓ હાલમાં ઓસ્ટ્રેલીયા તરફથી રમતા પ્લેયર જ્યોર્જ બેઈલીના દાદાના દાદા હતા.

(13) ઝહિર ખાન દુનિયામાં એકમાત્ર એવો બોલર છે જેણે વર્લ્ડ કપમાં ઉપરાઉપરી ૩ મેઈડન ઓવર નાખેલી અને તે પણ શ્રીલંકા સામે વર્લ્ડ કપ ૨૦૧૧ની ફાઈનલ મેચમાં જેનો આંકડો નીચે પ્રમાણે હતો :

૪-૩-૨-૧

(14) ટેસ્ટ મેચમાં ૪થા નંબર પર આવનારા ભારતીય બેટ્સમેનોએ આજદિન સુધી ૮૬ સદીઓ ફટકારેલી છે. જેમાંથી

૪૪ સદીઓ સચિને એકલા એ કરેલી છે જયારે બાકીની ૪૨ સદીઓ કરવા માટે બીજા ૬૪ બેટ્સમેનોની જરૂરી પડી !!

(15) વિશ્વમાં માત્ર એક જ બેટ્સમેન એવો છે જેણે ટેસ્ટ મેચના પ્રથમ બોલે જ સિક્ષ મારી હોય….જાણો છો કોણ ?

ક્રીસ ગેઈલ !

Sunday 20 December 2015

♥ નશીલા દ્રવ્ય LSDનો શોધક : આલ્બર્ટ હોફમેન ♥



»» નશાકારક દ્રવ્યોનું  વ્યસન સમાજ માટે દૂષણ રૃપ છે. ભારત સહિત ઘણા દેશોમાં આવા દ્રવ્યો પર પ્રતિબંધ છે. આવા નશીલા દ્રવ્યોની શોધ પણ કોઇને કોઈ વિજ્ઞાનીઓએ કરી હતી.

»» જો કે તે વિજ્ઞાનીઓનો આ દવાઓ શોધવાનો હેતુ સારો હતો. એલ.એસ.ડી. એટલે કે લાયસર્જિક એસિડ ડાયથાયલામાઇડ જાણીતું નશાકારક દ્રવ્ય છે.

»» તેની શોધ આલ્બર્ટ  હોફમેન નામના વિજ્ઞાનીએ કરી હતી. એટલું જ નહીં તેણે પોતે જોખમ ઉઠાવી તે ચાખીને તે નશાકારક હોવાનું જાહેર કર્યું હતું. તેણે આ દ્રવ્ય કેટલાંક માનસિક રોગમાં ઉપયોગી હોવાનું પણ જણાવ્યું હતું. સમાજના તેના દુરૃપયોગને કારણે તે દુ:ખી પણ થયેલો. આ ઉપરાંત હોફમેને ઘણા વૈજ્ઞાાનિક સંશોધનો લખેલા.

»» હોફમેનનો જન્મ સ્વિટ્ઝર્લેન્ડના બેડેન ખાતે ઈ.સ. ૧૯૦૬ના જાન્યુઆરીની ૧૧ તારીખે થયો હતો. તેના પિતા એક કારખાનામાં કારીગર હતા. અને ગરીબ પરિવાર હતો. હોફમેનને બાળપણથી જ પ્રકૃતિમાં રસ હતો. તે મોટે ભાગે વનવગડામાં ફર્યા કરતો અને જાતજાતની વનસ્પતિનો અભ્યાસ કરવા લાગ્યો. તે ઝૂરિચ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી પીએચડી થયો હતો.

»» અભ્યાસ પૂર્ણ કરીને તે સેન્ડોઝ લેબોરેટરીમાં જોડાયો. ત્યાં તેણે વનસ્પતિ આધારિત અનેક દવાઓ બનાવી.

»» ઇ.સ. ૧૯૩૮માં શ્વસનતંત્રના રોગોની સારવાર માટે તેણે પ્રથમવાર કૃત્રિમ એલએસડી બનાવ્યું. તેણે તે ચાખી જોયું અને તે તીવ્ર નશાકારક હોવાનું જણાયું. તેણે પાંચ વર્ષ પોતાની શોધ ગુપ્ત રાખી.

»» ઇ.સ. ૧૯૪૩માં ફરી તેણે એલએસડીનો ડોઝ લઈને સાઇકલ ચલાવી ઘરે ગયો. તેણે મશરૃમ વિગેરે વિવિધ વનસ્પતિમાંથી અનેક નવાં દ્રવ્યો બનાવ્યા. તે સેન્ડોઝ લેબોરેટરીનો વડો બન્યો હતો. તે નોબેલ પ્રાઇઝ કમિટિનો સભ્ય હતો. તેના વિજ્ઞાનક્ષેત્રે યોગદાન બદલ તેને અનેક સન્માનો મળેલાં.

»» ઇ.સ. ૨૦૦૮ના એપ્રિલની ૨૯ તારીખે ૧૦૨ વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું.

♥ મહિલાના માથા પર 5 ઇંચનું શિંગડુ !!!♥



ઉત્ક્રાંતિ એવું કહે છે કે મનુષ્ય વાંદરાની વિકાસ પામેલી આવૃત્તિ છે. વાનરમાંતી નર આવ્યો છે. કેટલાંક અપવાદ ઉત્ક્રાંતિ સામેય સવાલો ઊભા કરી દે છે. વાનરના માથે શિંગડા તો હોતા નથી અને મનુષ્યને માથે પણ હોતા નથી, છતાં પણ કેટલાંક અપવાદ ખૂબ રોચક હોય છે. આ જગતમાં એવા કેટલાંક લોકો છે જેમના માથે શીંગડા છે.

ચીનમાં લિયાંગ હ્યુઝેન નામની મહિલાને માથે શીંગડું છે. શીંગડું પણ નાનું મોટું નહીં, પાંચ ઇંચનું છે. માથા પર શીંગડા જેવું ઉંગવા માંડયું ત્યારે લિયાંગે એકાદ બે વખત તો એને તોડી નાખ્યું, પણ શિંગડું કહે મારૃં કામ એ ફરી ફરી ઉગવા માંડયું અને અંતે ઉગીને જ રહ્યું. લિયાંગબહેન હવે શિંગડા સાથે જીવવા ટેવાઇ ગયા છે. સર્જરી એટલા માટે શક્ય નથી કે લિયાંગ હ્યુઝેન વયસ્થ છે જેથી માથા પર સર્જરી કરવી હિતાવહ નથી.

ચીનના જ લિન્નોઉ ગામમાં ઝેંગ રૂઇફંગ નામની મહિલાને પણ માથે શીંગડું છે. તેમની કહાણી પણ લિંયાગ જેવી જ છે. તેઓ પણ વયસ્થ છે અને ઓપરેશન શક્ય નથી.

♥ બર્નાડો આલબર્ટો હોસી ♥



♦ ૧૦ એપ્રિલ ૧૮૮૭માં આર્જેન્ટિનાના બ્યુનોસ એટિસ શહેરમાં જન્મેલા આલ્બર્ટો હોસીને નાનપણથી જ વિજ્ઞાાનમાં રસ હતો. તેઓ બ્યુનોસ એટીસની કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરી અને ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકેની કામગીરી બજાવી હતી.

♦ આગળ જતાં બર્નાડો હોસીએ મગજની અંદર રહેલી પિચ્યુરિટી ગ્રંથિ અંગે સંશોધન કરીને તેમાંથી પેદા થતાં હોર્મોનની ઇન્સ્યુલીન તેમજ શરીરને શક્તિ પ્રદાન કરતી પ્રક્રિયામાં તેની ભૂમિકાની શોધ કરેલી. તેમની આ શોધ બદલ તેમને નોબલ ઇનામ એનાયત થયું હતું. આ શોધથી લોહીમાં શુગર કેટલી છે તેની જાણ થઇ હતી અને તેથી જ આ માટેની દવાઓ શોધી શકાઈ.

♦ ૧૯૧૧માં તેમણે પિચ્યુરિટી ગ્રંથિનાં હોર્મોન ઉપર સંશોધન કરી વિશ્વ સમક્ષ મૂક્યાં. બ્યુનોસ એટિસે મેડિકલ કોલેજમાં સંશોધન ક્ષેત્રોના અનેક હોદ્દાઓ ઉપર પોતાનું શ્રેષ્ઠ કામ આપેલું અને તેઓ પોતાનાં ઉમદા કામ બદલ નેશનલ સાયન્ટિફિક તેમજ ટેક્નિકલ રિસર્ચમાં કાઉન્સિલના પ્રમુખ બન્યા હતા.

♥ ફિલ્મોમાં દોડતાં વાહનનાં વ્હિલ ઊલટી દિશામાં ઘૂમતાં દેખાય છે ? ♥



તેજ ગતિવાળી મોટર કે ઘોડાગાડી કે અન્ય વાહન સિનેમાના પડદા પર જોતાં તેનાં પૈડાં ઊંધી દિશામાં ફરતાં દેખાય છે, આનું કારણ જાણવા માટે ચલચિત્રનો સિદ્ધાંત સમજવો જરૃરી બને છે. આપણી આંખ સામેથી અનેક દૃશ્યો પસાર થતાં દેખાય છે. પડદા પર મોટરનાં પૈડાં અવળી દિશામાં ફરતાં દેખાય છે, તેને 'સ્ટ્રોરો ઓસ્કોપિક' કહેવામાં આવે છે. પૈડાં કઈ રીતે ફરતાં દેખાય છે તે વાહનની ગતિ પર આધાર રાખે છે. ફિલ્મનાં શૂટિંગ વખતે સામાન્ય રીતે દર સેકન્ડે ચોવીસ ફ્રેમ પાડવામાં આવે છે. આ દૃશ્ય જ્યારે પડદા પર બતાવવામાં આવે ત્યારે 'દૃષ્ટિસાતત્ય'ના નિયમ પ્રમાણે આપણને આ દૃશ્ય હાલતુંચાલતું દેખાશે, જો વાહનમાં પૈડાં દર સેકન્ડે ૨૪ આંટા ઘૂમતાં હોય તો પડદા પર એ પૈડાં સ્થિર દેખાશે, જો પૈડાંની ઝડપ ઓછી હશે તો દૃશ્ય બરાબર દેખાશે અને જો પૈડાં ઝડપથી ફરતાં હશે તો અવળી દિશામાં ફરતાં હોય એવું દેખાશે.

♥ સૌથી મોટું ક્રિસમસ ટ્રી ♥







♣ ડિસેમ્બર મહિનો આવી ગયો છે. તો ક્રિસમસની તૈયારી તો શરૃ થઈ જ ગઈ હશે. બધાં જ લોકો પોતપોતાની રીતે પોતાના ક્રિસમસ ટ્રી બનાવવામાં લાગી ગયાં હશે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં ડેવિડ રિચાર્ડે એટલું મોટું ક્રિસમસ ટ્રી બનાવ્યું. ડેવિડ રિચાર્ડ ઘણા સમયથી આ કામ પાછળ લાગ્યા હતા અને અંતે તેમનું ક્રિસમસ ટ્રી નવેમ્બરમાં પૂરું થઈ ગયું હતું.

♣ આ ક્રિસમસ ટ્રી કોઈ ૨૦ માળનાં બિલ્ડિંગ જેટલું ઊંચું છે અને તેની ઉપર ૫, ૧૮, ૮૩૮ એલઈડી લાઇટ્સ લગાવીને સુંદર મજાનું ડેકોરેટ કર્યું હતું.

♣ આ કામ ડેવિડ રિચાર્ડ્સે કોઇ કામદારોની મદદથી નહીં પણ પોતે અને પોતાના પરિવારને આની અંદર સામેલ કરીને કર્યું હતું. આ આર્ટિફિશિયલ ક્રિસમસ ટ્રી મુખ્યત્વે પ્લાસ્ટિકનું બનાવવામાં આવ્યું હતું અને તેની ઉપર નાના નાના બલ્બ્સ, લાઇટિંગ સિરીઝ, એલઈડી લાઇટ વગેરે લગાવીને સજાવવામાં આવ્યું હતું. આખા ટ્રીને સજાવી લીધા બાદ ઓસ્ટ્રેલિયામાં આ ટ્રીને જાહેર જનતાને જોવા માટે રાખેલું છે, જે ખાસ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

♣ ડેવિડને પોતાના આ કાર્ય બાદ ગિનિસ રેકોર્ડની બુકમાં તો સ્થાન મળ્યું જ છે અને સાથે સાથે ગિનિસ રેકોર્ડ્સ તરફથી ધ લાઇટમેન એવું નવું નામ પણ મળી ગયું છે.

♣ આ પહેલાં સૌથી મોટું લાઇટિંગવાળું ટ્રી બનાવવાનો ગિનિસ રેકોર્ડ જાપાનના નામે હતો. જેમણે ૩,૭૪,૨૮૦ લાઇટ્સ લગાવીને રેકોર્ડ બનાવ્યો હતો.

♥ બ્લડપ્રેશર માત્ર હાથ ઉપર જ કેમ મપાય?



જ્યારે ડોક્ટર લોહીનું બ્લડપ્રેશર માપે છે ત્યારે તે ખરેખર તો મુખ્ય ધમનીમાં વહેતાં લોહીનાં દબાણને માપતા હોય છે, તેથી આવી રક્તવાહિનીનો ઉપયોગ કરવો જોઈએ કે જે સહેલાઈથી પકડી શકાય તેવી હોય અને ચામડીથી બહુ વધારે ઊંડાણમાં ન હોય. બ્લડપ્રેશર માપતી વખતે નાડીના ધબકારાનું પણ નિરીક્ષણ કરવાનું હોય છે, તેથી બ્લડપ્રેશર માપવા માટે હાથની ધમની સંપૂર્ણપણે યોગ્ય બિંદુ છે, ઉપરાંત તે હૃદયથી નજીક હોવાથી તેનું દબાણ હૃદયની સારી પરિસ્થિતિ પણ રજૂ કરે છે. આ સિવાય ડોક્ટરો કાંડા પરની રેડિયલ ધમનીને પણ ધબકારા નોંધવા માટે ઉપયોગમાં લઈ શકે છે, ઉપરાંત શરીરના અન્ય ભાગો કરતાં દર્દીને પોતાનો હાથ ખુલ્લો કરવામાં કોઈ સંકોચ કે શરમ પણ આવતી નથી.

♥ રેન્ડિયર ♥



★ ક્રિસમસમાં બાળકોને ભેટ આપવા નીકળતા સાન્તાક્લોસની ગાડીને જોડેલું રેન્ડિયર બર્ફિલા પ્રદેશનું રૃપાળું પ્રાણી છે. દેખાવમાં આપણા સાબર જેવું આ પ્રાણી ફાંટાવાળા શિંગડાથી સુંદર દેખાય છે.

★ ઉત્તર અમેરિકા, અલાસ્કા, કેનેડા અને ગ્રીનલેન્ડના બરફીલા વિસ્તારોમાં જોવા મળતાં રેન્ડિયર પાંચ ફૂટ લાંબા અને ૩ ફૂટ ઊંચા હોય છે.

★ શરીર પર ઘટ્ટ રૃવાંટીવાળા આ પ્રાણી વનસ્પતિ ખાય છે. રેન્ડિયરના શરીર પર ઠંડીથી બચવા બે પ્રકારના વાળ હોય છે. તેના ઘટ્ટ વાળ પોલા અને વચ્ચે હવા ભરેલા હોય છે.

★ રેન્ડિયરના પગના તળિયા ઠંડીમાં ગાદીવાળા હોય છે.

★ શિયાળો જતાં જ ગાદી ઘસાઈને ખરી બહાર આવે છે. રેન્ડિયરના શિંગડા હાડકાના નહીં પરંતુ સખત સ્નાયુના બનેલા હોય છે. શિંગડા પર રૃવાંટી  હોય છે. અનેક ફાંટાવાળા શિંગડા ૩ ફૂટ ઊંચા અને પાંચ ફૂટ ઘેરાવામાં હોય છે.

♥ એક્સ-રે શું છે ? તેનો ઉપયોગ શું ? ♥



સૂર્યના પ્રકાશમાં આપણને દેખાય નહીં એવા ઘણા કિરણો હોય છે. ગામા, બિટા, એકસ-રે, અલ્ટ્રા વાયોલેટ જેવા અનેક કિરણો આપણી દૃષ્ટિની બહાર છે. તેમાં એકસ-રેનો ઉપયોગ જાણીતો છે.

હાડકાંની બિમારી કે હાડકામાં થયેલી તૂટ-ફૂટ તપાસવા માટે એકસ-રેનો ઉપયોગ થાય છે. શરીરમાં અકસ્માત કોઈ ધાતુ ઘૂસી ગઈ હોય કે ગોળી વાગી હોય તો તેનું સ્થાન જાણવા માટે પણ એકસ-રે વપરાય છે.

એકસ-રે એવા કિરણો છે કે સ્નાયુ જેવા લચીલા પદાર્થોમાંથી પસાર થઈ શકે છે. પરંતુ હાડકાં કે ધાતુની સખત ચીજોમાંથી પસાર થઈ શકતા નથી. જર્મન વિજ્ઞાની રોન્ટજને એક્સ-રેની શોધ કરેલી અને તેને પેદા કરવાનું સાધન પણ બનાવેલું.

આ સાધનની મદદથી શરીર પર એક્સ-રેના કિરણો ફેંકી બીજી તરફ તસવીર લેવાય છે. એટલે શરીરમાંના હાડકાં, સહિતની સખત વસ્તુઓનું ચિત્ર ઉપસી આવે છે. આમ તબીબી જગતમાં એક્સ-રે ઉપયોગી બન્યા છે.

♥ વનસ્પતિ જગત (3) ♥









♥ સમુદ્રી જીવોનું અજબ-ગજબ ♥

♥ દરિયાઈ જીવનમાં સૌથી લાંબુ લાયન્સ મેન જેલીફિશ છે તે ૬૦ મીટર લાંબી હોવાનું નોધાયું છે.

♥ કેરેલિયન સમુદ્રની મડકિયર માછલી દરિયાકાંઠે કાદવમાં રહે છે અને જરૃર પડયે ઝાડ પર પણ ચઢી જાય છે.

♥ વેનેઝુએલાના તળાવમાં રહેતી કીલીફિશ તળાવનું પાણી સુકાઈ ગયા પછી પણ બે મહિના સુધી જીવીત રહે છે.

♥ વાઈપર ફિશને મોંમા આગળ લંબાયેલા અણિયાળા દાંત હોય છે તે તીરની જેમ શિકાર તરફ ધસી જઈને દાંત ખોસી દે છે.

♥ કોસ્મોપોલીટન સેઈલ ફિશ ચિત્તા કરતા પણ વધુ ઝડપી છે તે પાણીમાં કલાકના ૧૧૦ કિલોમીટરની ઝડપે તરે છે.

♥ વ્હેલ માછલી તેની આંખના ડોળા ફેરવી શકતી નથી. તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.

♥ શાર્કની ચૂઈમાં પાણીમાં પ્રવેશ પછી તેને સતત તરતા રહેવું પડે છે. જો અટકી જાય તો ડૂબી જાય છે.

♥ વ્હેલના બચ્ચા દરરોજ માતાનું ૨૦૦ લીટર દૂધ પીવે છે અને તેના વજનમાં દરરોજ ૯૦ કિલોનો વધારો થાય છે.

Saturday 19 December 2015

♥ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય સાથે ગોળ ગોળ કેમ ફરે છે ? ♥



સૂર્યમુખીનું ફૂલ હંમેશાં સૂર્ય પ્રકાશ તરફ જ મોં રાખે. સૂર્ય પૂર્વમાંથી ઊગીને બપોરે માથે ચઢે અને સાંજે પશ્ચિમમાં આથમે તેની સામે સૂરજમુખીનું ફૂલ પણ ફરે છે.

દરેક વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે છે એટલે સૂર્યપ્રકાશનું આકર્ષણ વધુ હોય છે. સૂર્યમુખીના છોડમાં આ આકર્ષણ વધારે છે પરંતુ તે દિશા કેવી રીતે બદલે છે તે પણ જાણવા જેવું છે.

સૂરજમુખીની આ લાક્ષણિકતાનું રહસ્ય તેની દાંડીમાં છે. સૂર્યના કિરણો દાંડી પર એક તરફ પડતા હોય છે. દાંડીનો પાછળનો ભાગ છાંયડામાં હોય છે.

આમ દાંડી એક તરફ ગરમ થાય છે ત્યારે તેમાંથી ઓક્સીન નામનું દ્રવ્ય નીકળીને દાંડીના છાંયડાવાળા ભાગમાં વહે છે આ રસાયણથી દાંડી પણ તે તરફ ઝૂકે છે. સૂર્યપ્રકાશની સાથે દાંડીમાં આ દ્રવ્ય ધીમે ધીમે સરકતું જાય છે અને દાંડી તે તરફ ઝૂકે છે એટલે ફૂલ સૂર્યપ્રકાશ તરફ જ રહે છે.

Thursday 17 December 2015

♥ Indian Cities and their Nicknames ♥


* Pink City
- Jaipur (Rajastan)

* Garden City
- Bangalore (Karnataka)

* Diamond City
- Surat (Gujarat)

* Egg city
- Namakkal (Tamilnadu)

* Lake City
- Udaipur (Rajastan)

* Sun City
- Jodhpur (Rajastan)

* City of Palaces
- Kolkata (West Bengal)

* Bangle City
- Hyderabad (Andra Pradesh)

* Golden City
- Jaisalmer (Rajastan)

* City of Dawn
- Auroville (Pondichery)

* White City
- Udaipur (Rajastan)

* City of Golden Temple
- Amritsar (Punjab)

* Twin Cities
- Hyderabad and Secundarabad(Andhra pradesh)

* Pearl City
- Tuticorin (Tamil Nadu)

* Weavers city
- Panipat (Haryana)

* Temple City
- Bhuvaneswar (Orissa)

* Sandal Wood City
- Mysore (Karnataka)

* City of Blood
- Tezpur (Assam)

* Orange City
- Nagpur (Maharashtra)

* City of seven Islands
- Mumbai (Maharashtra)

Monday 14 December 2015

♥ એક એવુ ગામ જ્યાં 43 વર્ષથી એક પણ પોલીસ કેસ થયો નથી ♥


દેશમાં ક્રાઈમ રેટ ચોંકાવનારી ઝડપે વધી રહ્યો છે ત્યારે એક ગામ એવુ પણ છે જ્યાં છેલ્લા 43 વર્ષથી એક પણ પોલીસ કેસ નોંધાયો નથી.

રાજસ્થાનના બાંસવાડા જીલ્લામાં આવેલા આ ગામનુ નામ છે...ખાતેલાસાથ.આખા દેશ માટે આ ગામે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે.છેલ્લા ચાર દાયકાથી આ ગામમાં કોઈ કેસ નોંધાયો નથી.કોઈ કેસ પોલીસ મથક સુધી પણ પહોંચ્યો નથી.

ગામની વસ્તી 500 લોકોની છે.90 જેટલા ઘરો છે.જો કોઈ ઝઘડો થાય તો પણ અંદરો અંદર સમાધાન કરીને વાતનો ઉકેલ લાવી દેવાય છે.આ ગામમાં છેલ્લો કેસ 1972માં નોંધાયો હતો.એ પછી કોઈ વ્યક્તિ પોલીસ મથકના પગથિયા ચઢ્યુ નથી.પોલીસ તંત્ર દ્વારા આ બાબતને ધ્યાનમાં રાખીને ગામ લોકો માટે સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો છે.

Saturday 12 December 2015

♥ हवा में लटकती भगवान सोमनाथ की मूर्ति देख हैरान हो गया गजनवी ♥



स्थापत्य कला की उत्कृष्टता के लिहाज से कई भारतीय मंदिर अपने समय से काफी आगे थे. इन्हीं भारतीय मंदिरों में से एक सोमनाथ का मंदिर है. सोमनाथ वह पवित्र स्थान है जहाँ आदि ज्योर्तिलिंग स्थापित हुआ था. भक्तों के बीच सोमनाथ की मिट्टी इसलिये भी पवित्र मानी जाती है क्योंकि भगवान श्री कृष्ण उसी भूमि से निजधाम की ओर अपनी अंतिम यात्रा पर गये थे.


सोमनाथ का मंदिर अरब सागर के तट पर अवस्थित है. समुद्र की लहरे इस मंदिर को छू कर गुजरती थी. यहाँ स्थापित सोमनाथ की मूर्ति स्थापत्य कला की उत्कृष्ट मानी जाती रही है. यह मूर्ति मंदिर के मध्य बिना किसी सहारे के खड़ी थी. बिना आधार की इस मूर्ति को ऊपर से सहारा देने के लिये भी कुछ नहीं था.


इसे हवा में तैरते हुए देखने पर दर्शकों के आश्चर्य की सीमा नहीं रहती. यह मंदिर शीशा जड़ी सागवान की लकड़ी के छप्पन स्तम्भों पर खड़ा था. मूर्ति का पूजागृह में अंधेरा हुआ करता था. उसके समीप ही एक सोने की जंजीर टँगी होती थी. इसका वजन करीब दो सौ मन था. हिंदू भक्तों का हुजूम चंद्रग्रहण के अवसर पर इस मंदिर में जमा होता था l




उस जंजीर का प्रयोग पहर की समाप्ति पर ब्राह्मणों के दूसरे दल को जगाने के लिये किया जाता था. यह मान्यता रही कि मनुष्यों की आत्मायें अपने शरीर से अलग होकर वहाँ जमा होती थीं. इसके बाद यह मूर्ति इन आत्माओं को अपनी इच्छानुसार दूसरे शरीरों में प्रविष्ट करा देती थीं. ज्वार भाटे को समुद्र द्वारा मूर्ति की पूजा-अर्चना समझा जाता था. कहा जाता है कि वहाँ गंगा नदी के पानी से मंदिर को धोया जाता था. उस समय मंदिर को करीब दस हजार गाँव दान में प्राप्त हुए थे.


सन 1025 के दिसम्बर के मध्य गज़नी का तुर्क सरदार महमूद यहाँ आया था. उसके लिये भी मूर्ति का बिना किसी सहारे के खड़े होना अचरज की बात थी. उसने अपने सेवकों से इसका कारण पूछा जिसका उसे तुरंत संतोषजनक उत्तर नहीं मिला. यह मूर्ति किसी गुप्त वस्तु के सहारे खड़ी है ऐसा अधिकांश सेवकों का विश्वास था. यह जानकर उसने मूर्ति के चारों ओर भाला घुमाकर सेवकों से रहस्य का पता लगाने को कहा.


सभी सेवकों ने उसके आदेश का पालन किया. हालांकि, उन्हें ऐसी कोई वस्तु नहीं मिली जो भाले में अटके. महमूद मायूस हुआ. फिर उसे किसी सेवक ने बताया कि मंदिर का मंडप चुम्बक जड़ित है जबकि मूर्ति लोहे की बनी है. उसने इसे किसी कुशल कारीगर की कारीगरी करार दी जिसने यह व्यवस्था की थी. चुम्बक इस तरह व्यवस्थित रखी गयी कि किसी ओर अधिक दबाव न पड़ेl




इस राय को सुनने के बाद महमूद ने मंडप की छत से कुछ पत्थर निकालने का आदेश दिया. आदेश के पालन के दौरान मूर्ति एक ओर झुक गयी. सारे पत्थर निकाल लेने पर मूर्ति जमीन पर गिर पड़ी. इस तरह सोमनाथ मंदिर में रखी गयी मूर्ति के पीछे की स्थापत्य कला की जानकारी आम लोगों को हुई l


♥ source :- www.jagranjunction.com ♥

Wednesday 9 December 2015

♥ 18 पुराण ♥

जानिए महर्षि वेदव्यास द्वारा रचित 18 पुराणों के बारें में -
पुराण शब्द का अर्थ है प्राचीन कथा। पुराण विश्व साहित्य के प्रचीनत्म ग्रँथ हैं।

उन में लिखित ज्ञान और नैतिकता की बातें आज भी प्रासंगिक, अमूल्य तथा मानव सभ्यता की आधारशिला हैं। वेदों की भाषा तथा शैली कठिन है। पुराण उसी ज्ञान के सहज तथा रोचक संस्करण हैं।

उन में जटिल तथ्यों को कथाओं के माध्यम से समझाया गया है। पुराणों का विषय नैतिकता, विचार, भूगोल, खगोल, राजनीति, संस्कृति, सामाजिक परम्परायें, विज्ञान तथा अन्य विषय हैं।

महृर्षि वेदव्यास ने 18 पुराणों का संस्कृत भाषा में संकलन किया है। ब्रह्मा, विष्णु तथा महेश उन पुराणों के मुख्य देव हैं। त्रिमूर्ति के प्रत्येक भगवान स्वरूप को छः  पुराण समर्पित किये गये हैं। आइए जानते है 18 पुराणों के बारे में।

(1) ब्रह्म पुराण  :-

ब्रह्म पुराण सब से प्राचीन है। इस पुराण में 246 अध्याय  तथा 14000 श्र्लोक हैं। इस ग्रंथ में ब्रह्मा की महानता के अतिरिक्त सृष्टि की उत्पत्ति, गंगा आवतरण तथा रामायण और कृष्णावतार की कथायें भी संकलित हैं।

इस ग्रंथ से सृष्टि की उत्पत्ति से लेकर सिन्धु घाटी सभ्यता तक की कुछ ना कुछ जानकारी प्राप्त की जा सकती है।

(2) पद्म पुराण :-

पद्म पुराण में 55000 श्र्लोक हैं और यह ग्रंथ पाँच खण्डों में विभाजित है जिन के नाम सृष्टिखण्ड, स्वर्गखण्ड, उत्तरखण्ड, भूमिखण्ड तथा पातालखण्ड हैं। इस ग्रंथ में पृथ्वी आकाश, तथा नक्षत्रों की उत्पति के बारे में उल्लेख किया गया है।

चार प्रकार से जीवों की उत्पत्ति होती है जिन्हें उदिभज, स्वेदज, अणडज तथा जरायुज की श्रेणा में रखा गया है। यह वर्गीकरण पुर्णत्या वैज्ञायानिक है। भारत के सभी पर्वतों तथा नदियों के बारे में भी विस्तरित वर्णन है।

इस पुराण में शकुन्तला दुष्यन्त से ले कर भगवान राम तक के कई पूर्वजों का इतिहास है। शकुन्तला दुष्यन्त के पुत्र भरत के नाम से हमारे देश का नाम जम्बूदीप से भरतखण्ड और पश्चात भारत पडा था।

(3) विष्णु पुराण :-

विष्णु पुराण में 6 अँश तथा 23000 श्र्लोक हैं। इस ग्रंथ में भगवान विष्णु, बालक ध्रुव, तथा कृष्णावतार की कथायें संकलित हैं। इस के अतिरिक्त सम्राट पृथु की कथा भी शामिल है जिस के कारण हमारी धरती का नाम पृथ्वी पडा था।

इस पुराण में सू्र्यवँशी तथा चन्द्रवँशी राजाओं का इतिहास है। भारत की राष्ट्रीय पहचान सदियों पुरानी है जिस का प्रमाण विष्णु पुराण के निम्नलिखित शलोक में मिलता हैः

उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्।
वर्षं तद भारतं नाम भारती यत्र सन्ततिः।
(साधारण शब्दों में इस का अर्थ है कि वह भूगौलिक क्षेत्र जो उत्तर में हिमालय तथा दक्षिण में सागर से घिरा हुआ है भारत देश है तथा उस में निवास करने वाले सभी जन भारत देश की ही संतान हैं।) भारत देश और भारत वासियों की इस से स्पष्ट पहचान और क्या हो सकती है? विष्णु पुराण वास्तव में ऐक ऐतिहासिक ग्रंथ है।

(4) शिव पुराण :-

शिव पुराण में 24000 श्र्लोक हैं तथा यह सात संहिताओं में विभाजित है। इस ग्रंथ में भगवान शिव की महानता तथा उन से सम्बन्धित घटनाओं को दर्शाया गया है। इस ग्रंथ को वायु पुराण भी कहते हैं।

इस में कैलाश पर्वत, शिवलिंग तथा रुद्राक्ष का वर्णन और महत्व, सप्ताह के दिनों के नामों की रचना, प्रजापतियों तथा काम पर विजय पाने के सम्बन्ध में वर्णन किया गया है। सप्ताह के दिनों के नाम हमारे सौर मण्डल के ग्रहों पर आधारित हैं और आज भी लगभग समस्त विश्व में प्रयोग किये जाते हैं।

(5) भागवत पुराण :-

भागवत पुराण में 18000 श्र्लोक हैं तथा 12 स्कंध हैं। इस ग्रंथ में अध्यात्मिक विषयों पर वार्तालाप है। भक्ति, ज्ञान तथा वैराग्य की महानता को दर्शाया गया है। विष्णु और कृष्णावतार की कथाओं के अतिरिक्त महाभारत काल से पूर्व के कई राजाओं, ऋषि मुनियों तथा असुरों की कथायें भी संकलित हैं।

इस ग्रंथ में महाभारत युद्ध के पश्चात श्रीकृष्ण का देहत्याग, द्वारिका नगरी के जलमग्न होने और यदु वंशियों के नाश तक का विवरण भी दिया गया है।

(6) नारद पुराण :-

नारद पुराण में 25000 श्र्लोक हैं तथा इस के दो भाग हैं। इस ग्रंथ में सभी 18 पुराणों का सार दिया गया है। प्रथम भाग में मन्त्र तथा मृत्यु पश्चात के क्रम आदि के विधान हैं। गंगा अवतरण की कथा भी विस्तार पूर्वक दी गयी है।

दूसरे भाग में संगीत के सातों स्वरों, सप्तक के मन्द्र, मध्य तथा तार स्थानों, मूर्छनाओं, शुद्ध एवं कूट तानो और स्वरमण्डल का ज्ञान लिखित है। संगीत पद्धति का यह ज्ञान आज भी भारतीय संगीत का आधार है।

जो पाश्चात्य संगीत की चकाचौंध से चकित हो जाते हैं उन के लिये उल्लेखनीय तथ्य यह है कि नारद पुराण के कई शताब्दी पश्चात तक भी पाश्चात्य संगीत में केवल पाँच स्वर होते थे तथा संगीत की थ्योरी का विकास शून्य के बराबर था। मूर्छनाओं के आधार पर ही पाश्चात्य संगीत के स्केल बने हैं।

(7) मार्कण्डेय पुराण :-

अन्य पुराणों की अपेक्षा यह छोटा पुराण है। मार्कण्डेय पुराण में 9000 श्र्लोक तथा 137 अध्याय हैं। इस ग्रंथ में सामाजिक न्याय और योग के विषय में ऋषिमार्कण्डेय तथा ऋषि जैमिनि के मध्य वार्तालाप है। इस के अतिरिक्त भगवती दुर्गा तथा श्रीक़ृष्ण से जुड़ी हुयी कथायें भी संकलित हैं।

(8) अग्नि पुराण :-

अग्नि पुराण में 383 अध्याय तथा 15000 श्र्लोक हैं। इस पुराण को भारतीय संस्कृति का ज्ञानकोष (इनसाईक्लोपीडिया) कह सकते है। इस ग्रंथ में मत्स्यावतार, रामायण तथा महाभारत की संक्षिप्त कथायें भी संकलित हैं।

इस के अतिरिक्त कई विषयों पर वार्तालाप है जिन में धनुर्वेद, गान्धर्व वेद तथा आयुर्वेद मुख्य हैं। धनुर्वेद, गान्धर्व वेद तथा आयुर्वेद को उप-वेद भी कहा जाता है।

(9)भविष्य पुराण :-

भविष्य पुराण में 129 अध्याय तथा 28000 श्र्लोक हैं। इस ग्रंथ में सूर्य का महत्व, वर्ष के 12 महीनों का निर्माण, भारत के सामाजिक, धार्मिक तथा शैक्षिक विधानों आदि कई विषयों पर वार्तालाप है। इस पुराण में साँपों की पहचान, विष तथा विषदंश सम्बन्धी महत्वपूर्ण जानकारी भी दी गयी है।

इस पुराण की कई कथायें बाईबल की कथाओं से भी मेल खाती हैं। इस पुराण में पुराने राजवँशों के अतिरिक्त भविष्य में आने वाले  नन्द वँश, मौर्य वँशों, मुग़ल वँश, छत्रपति शिवा जी और महारानी विक्टोरिया तक का वृतान्त भी दिया गया है।

ईसा के भारत आगमन तथा मुहम्मद और कुतुबुद्दीन ऐबक का जिक्र भी इस पुराण में दिया गया है। इस के अतिरिक्त विक्रम बेताल तथा बेताल पच्चीसी की कथाओं का विवरण भी है। सत्य नारायण की कथा भी इसी पुराण से ली गयी है।

(10) ब्रह्म वैवर्त पुराण :-

ब्रह्माविवर्ता पुराण में 18000 श्र्लोक तथा 218 अध्याय हैं। इस ग्रंथ में ब्रह्मा, गणेश, तुल्सी, सावित्री, लक्ष्मी, सरस्वती तथा क़ृष्ण की महानता को दर्शाया गया है तथा उन से जुड़ी हुयी कथायें संकलित हैं। इस पुराण में आयुर्वेद सम्बन्धी ज्ञान भी संकलित है।

(11) लिंग पुराण :-

लिंग पुराण में 11000 श्र्लोक और 163 अध्याय हैं। सृष्टि की उत्पत्ति तथा खगौलिक काल में युग, कल्प आदि की तालिका का वर्णन है।

राजा अम्बरीष की कथा भी इसी पुराण में लिखित है। इस ग्रंथ में अघोर मंत्रों तथा अघोर विद्या के सम्बन्ध में भी उल्लेख किया गया है।

(12) वराह पुराण :-

वराह पुराण में 217 स्कन्ध तथा 10000 श्र्लोक हैं। इस ग्रंथ में वराह अवतार की कथा के अतिरिक्त भागवत गीता महामात्या का भी विस्तारपूर्वक वर्णन किया गया है। इस पुराण में सृष्टि के विकास, स्वर्ग, पाताल तथा अन्य लोकों का वर्णन भी दिया गया है।

श्राद्ध पद्धति, सूर्य के उत्तरायण तथा दक्षिणायन विचरने, अमावस और पूर्णमासी के कारणों का वर्णन है। महत्व की बात यह है कि जो भूगौलिक और खगौलिक तथ्य इस पुराण में संकलित हैं वही तथ्य पाश्चात्य जगत के वैज्ञिानिकों को पंद्रहवी शताब्दी के बाद ही पता चले थे।

(13) स्कन्द पुराण :-

स्कन्द पुराण सब से विशाल पुराण है तथा इस पुराण में 81000 श्र्लोक और छः खण्ड हैं। स्कन्द पुराण में प्राचीन भारत का भूगौलिक वर्णन है जिस में 27 नक्षत्रों, 18 नदियों, अरुणाचल प्रदेश का सौंदर्य, भारत में स्थित 12 ज्योतिर्लिंगों, तथा गंगा अवतरण के आख्यान शामिल हैं।

इसी पुराण में स्याहाद्री पर्वत श्रंखला तथा कन्या कुमारी मन्दिर का उल्लेख भी किया गया है। इसी पुराण में सोमदेव, तारा तथा उन के पुत्र बुद्ध ग्रह की उत्पत्ति की अलंकारमयी कथा भी है।

(14) वामन पुराण :-

वामन पुराण में 95 अध्याय तथा 10000 श्र्लोक तथा दो खण्ड हैं। इस पुराण का केवल प्रथम खण्ड ही उपलब्ध है।

इस पुराण में वामन अवतार की कथा विस्तार से कही गयी हैं जो भरूचकच्छ (गुजरात) में हुआ था। इस के अतिरिक्त इस ग्रंथ में भी सृष्टि, जम्बूदूीप तथा अन्य सात दूीपों की उत्पत्ति, पृथ्वी की भूगौलिक स्थिति, महत्वशाली पर्वतों, नदियों तथा भारत के खण्डों का जिक्र है।

(15) कुर्मा पुराण :-

कुर्मा पुराण में 18000 श्र्लोक तथा चार खण्ड हैं। इस पुराण में चारों वेदों का सार संक्षिप्त रूप में दिया गया है। कुर्मा पुराण में कुर्मा अवतार से सम्बन्धित सागर मंथन की कथा  विस्तार पूर्वक लिखी गयी है।

इस में ब्रह्मा, शिव, विष्णु, पृथ्वी, गंगा की उत्पत्ति, चारों युगों, मानव जीवन के चार आश्रम धर्मों, तथा चन्द्रवँशी राजाओं के बारे में भी वर्णन है।

(16) मतस्य पुराण :-

मतस्य पुराण में 290 अध्याय तथा 14000 श्र्लोक हैं। इस ग्रंथ में मतस्य अवतार की कथा का विस्तरित उल्लेख किया गया है। सृष्टि की उत्पत्ति हमारे सौर मण्डल के सभी ग्रहों, चारों युगों तथा चन्द्रवँशी राजाओं का इतिहास वर्णित है। कच, देवयानी, शर्मिष्ठा तथा राजा ययाति की रोचक कथा भी इसी पुराण में है

(17) गरुड़ पुराण :-

गरुड़ पुराण में 279 अध्याय तथा 18000 श्र्लोक हैं। इस ग्रंथ में मृत्यु पश्चात की घटनाओं, प्रेत लोक, यम लोक, नरक तथा 84 लाख योनियों के नरक स्वरुपी जीवन आदि के बारे में विस्तार से बताया गया है।

इस पुराण में कई सूर्यवँशी तथा चन्द्रवँशी राजाओं का वर्णन भी है। साधारण लोग इस ग्रंथ को पढ़ने से हिचकिचाते हैं क्योंकि इस ग्रंथ को किसी परिचित की मृत्यु होने के पश्चात ही पढ़वाया जाता है।

वास्तव में इस पुराण में मृत्यु पश्चात पुनर्जन्म होने पर गर्भ में स्थित भ्रूण की वैज्ञानिक अवस्था सांकेतिक रूप से बखान की गयी है जिसे वैतरणी नदी आदि की संज्ञा दी गयी है।समस्त यूरोप में उस समय तक भ्रूण के विकास के बारे में कोई भी वैज्ञानिक जानकारी नहीं थी।

(18) ब्रह्माण्ड पुराण :-

ब्रह्माण्ड पुराण में 12000 श्र्लोक तथा पू्र्व, मध्य और उत्तर तीन भाग हैं। मान्यता है कि अध्यात्म रामायण पहले ब्रह्माण्ड पुराण का ही एक अंश थी जो अभी एक पृथक ग्रंथ है। इस पुराण में ब्रह्माण्ड में स्थित ग्रहों के बारे में वर्णन किया गया है।

कई सूर्यवँशी तथा चन्द्रवँशी राजाओं का इतिहास भी संकलित है। सृष्टि की उत्पत्ति के समय से ले कर अभी तक सात मनोवन्तर (काल) बीत चुके हैं जिन का विस्तरित वर्णन इस ग्रंथ में किया गया है। परशुराम की कथा भी इस पुराण में दी गयी है। इस ग्रँथ को विश्व का प्रथम खगोल शास्त्र कह सकते है।

भारत के ऋषि इस पुराण के ज्ञान को इण्डोनेशिया भी ले कर गये थे जिस के प्रमाण इण्डोनेशिया की भाषा में मिलते है।.