આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 31 October 2016

♥ અંતરીક્ષની અજાયબી ♥

 શનિને એન્સીલેડસ નામનો એક નાનકડો ચંદ્ર છે. આ ચંદ્ર સૂર્યપ્રકાશનું ૯૦ ટકા પરાવર્તન કરે છે એટલે બરફના ચોસલા જેવો પારદર્શક દેખાય છે.

ગુરૃને ૬૭ ચંદ્રો હોવાનું મનાય છે પરંતુ તેમાંના ૫૩ જ ઓળખી નકાયા છે.

યુરેનસ પર મિથેનનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ રંગનું સંપૂર્ણ શોષણ કરે છે અને આખો ભૂરો દેખાય છે.

પ્લૂટો હવે ગ્રહ નથી પણ તે તેના જેટલા જ કદનો કેરોન નામનો ચંદ્ર ધરાવે છે.

ઉત્તર ક્ષિતિજમાં એન્ડ્રો મેડા અને ટ્રાયંગુલુમ ગેલેક્સી નરી આંખે દેખાય છે.

પૃથ્વીથી સૌથી નજીકની ગેલેક્સી એન્ડ્રોમોડા છે.

સૂર્યમાળામાં બધા ગ્રહોના ચંદ્રો મળીને કુલ ૧૬૬ ચંદ્રો છે.

બુધને વાતાવરણ નથી એટલે ત્યાં હવામાન, પવન કે પાણી પણ નથી.

નેપ્ચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન તેની ફરત અવળી પ્રદક્ષિણા કરે છે


♥ મહારાષ્ટ્રનું લોનાર ક્રેટર લેક ♥

પૃથ્વી પર આકાશમાંથી ઉલ્કાવર્ષા થાય છે. ક્યારેક કોઈ વજનદાર ઉલ્કા પૃથ્વી પર પડે ત્યારે ઊંડો ખાડો થઈ જાય છે. ઉલ્કાથી પડેલા આવા ખાડામાં કાળક્રમે તળાવ બને છે. આવા તળાવ ઘણી વિશિષ્ટતા ધરાવે છે.

મહારાષ્ટ્રના બલાધા જિલ્લામાં આવેલું લોનાર સરોવર ૫૦૦૦ વર્ષ પહેલાં પડેલી ઉલ્કાથી સર્જાયેલું છે.

હાલમાં ખારા પાણીનું સરોવર છે. લોનાર સરોવર એકદમ ગોળાકાર છે. ૩૯૦૦ ફૂટ વ્યાસના વાડકા આકારનું આ સરોવર તળિયે ૫૯૦૦ ફૂટનો વ્યાસ ધરાવે છે. વિશ્વની ઘણી વિજ્ઞાાન સંસ્થાઓએ આ તળાવનો અભ્યાસ કર્યો છે.

લોનાર સરોવરની આસપાસ ૬ઠ્ઠી સદીમાં બંધાયેલા મંદિરો છે. તેમાં દૈત્યસુદાન મંદિર, કમળાજા દેવી મંદિર, ગોમુખ મંદિર વગેરે મુખ્ય છે.

નવાઈની વાત એ છે કે તળાવની ફરતે બહાર આંબલીના વૃક્ષોની કતાર છે ત્યાર પછી ખજૂરી અને ત્યાર પછી બાવળની કતાર છે.


♥ ઈલેક્ટ્રિક વેક્યૂમ ક્લિનરનો શોધક - જેમ્સ સ્પેન્ગલર ♥

સાફ સફાઈ માટે વેક્યૂમ ક્લિનર ઉપયોગી અને  સરળતાથી સંચાલન થઈ શકે તેવું યંત્ર છે. ઘરમાં કે ઓફિસમાં કચરો વાળવાની ઝંઝટમાંથી બચાવતું વેક્યૂમ ક્લિનર ખૂબ જ ઝડપથી કચરા સાથે ધૂળની બારીક રજકણો પણ સાફ કરી નાખે છે. ઈલેક્ટ્રિક મોટર વડે એક બોક્સમાં વેક્યૂમ પેદા કર વાથી બહારની હવા અંદરની તરફ ધસી જાય છે અને સાથે કચરો પણ  લેતી જાય છે તેવા સિદ્ધાંતથી ચાલતા વેક્યૂમ ક્લિનરનો ઇતિહાસ રોમાંચક હોય છે પરંતુ હાલમાં ઉપયોગમાં  આવતું ઇલેક્ટ્રિક વડે ચાલતું હળવું ગમે ત્યાં લઈ જઈ શકાય તેવું વેક્યૂમ ક્લિનર જેમ્સ સ્પેન્ગલર નામના વિજ્ઞાનીએ શોધેલું.

સ્પેન્ગલરનો જન્મ અમેરિકાના  પેન્સિલવાનિયાના પ્લેઈન્સ કાઉન્ટીમાં ઈ.સ. ૧૮૪૮ના નવેમ્બરની ૨૦ તારીખે થયો હતો.

તેણે કારકિર્દીની શરૂઆત એક કંપનીના સેલ્સમેન તરીકે કરી હતી. તે વધારે ભણ્યો નહોતો પરંતુ કોઠાસુઝથી વિવિધ પ્રકારના યંત્રો બનાવતાં શીખેલો.

સૌ પ્રથમ  તેણે ખેતરમાંથી પાક લણવાનુ મશીન શોધેલું. ખેતી માટેના  બે મશીનો શોધ્યા પછી તેણે મશીન બનાવવાની કંપની સ્થાપી. પરંતુ તેમાં સફળતા મળી નહીં.

ઈ.સ. ૧૮૯૭માં તેણે નવા પ્રકારની સાઈકલ બનવી  અને બજારમાં મૂકી તેમાં તે સફળ થયો. ત્યારબાદ તેણે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં  સાફસફાઈનું કામ મળ્યું. આ દરમિયાન તેણે ઈલેક્ટ્રિક વડે ચાલતું વેક્યૂમ ક્લિનર શોધ્યું. આ મશીન બનાવવા માટે તેણે સિલાઈ મશીનની મોટર અને  લાકડાના ડ્રમનો ઉપયોગ કર્યો. ૧૯૦૭માં તેણે આ મશીન બજારમાં મૂક્યું. તેણે તેની પેટન્ટ વિલિયમ રૃવટને વેચી હતી. આ શોધને કારણે તેના પરિવારને અઢળક નાણાં મળ્યા.

ઈ.સ. ૧૯૧૫ના જાન્યુઆરીની ૨૨ તારીખે તેનું અવસાન થયું હતું.


♥ પ્રેટી ડોગ (ભસતી ખિસકોલી) ♥

ખિસકોલી અવારનવાર જોવા મળતું નિર્દોષ અને રમતિયાળ જીવ છે. તેના કૂદકા, ગુચ્છાદાર પૂંછડી, બે પગ ઉપર ઊભી રહીને આગલા બે પગ વડે ખાવાની રીતભાત આકર્ષક હોય છે. પણ તેનો અવાજ ભાગ્યે જ સાંભળવા મળે છે.

જાણીને નવાઈ લાગશે પણ કેનેડા, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકોમાં જોવા મળતી ખિસકોલી કૂતરાની જેમ જોરજોરથી ભસે છે તેનું નામ પણ પ્રેટી ડોગ છે.

પ્રેટી ડોગ દેખાવમાં, આકારમાં, સ્વભાવમાં આપણી ખિસકોલી જેવી જ છે તેના શરીર પર કાળા પટ્ટા નથી અને થોડી મોટી છે. દોઢ ફૂટ લંબાઈની પ્રેટી ડોગની પૂંછડી ટૂંકી હોય છે.

સુંદર અને લોકોને ગમે તેવું આ પ્રાણી જમીનમાં દર કરીને રહે છે. જમીનમાં ઊંડો ખાડો કરીને વ્યવસ્થિત ઘર બનાવવામાં તે ઉસ્તાદ છે. ઊંડા અને મોટા દરમાં ખાવાપીવા, ઉંઘવા,  અને બચ્ચા માટે અલગ અલગ વિભાગ હોય છે. ટોઇલેટ માટે પણ અલગ જગ્યા હોય છે. પ્રેટી ડોગ સમૂહમાં રહે છે અને વનસ્પતિ ખાઈને જીવે છે.

પ્રેટી ડોગ આખો દિવસ બાગબગીચામાં પણ દોડાદોડી અને ઉછળકૂદ કરતી જોવા મળે છે. તે ૩૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

પ્રેટી ડોગનો કૂતરા જેવો ભસવાનો અવાજ તેની વિશેષતા છે આમ તો તે ૩૫ જાતના જુદા જુદા અવાજ કરે છે પરંતુ ભયભીત થાય ત્યારે ભસીને સાથીઓને એકઠા કરે છે.


♥ અજબ ગજબ કુદરત ♥

પૃથ્વી પર હવાઈ એવો ટાપુ છે કે જ્યાં જ્વાળામુખીના ખડકોમાંથી બનેલી લાલ ધૂળ જોવા મળે છે. હવાઈ ટાપુની જમીન મંગળની સપાટી જેવી લાલ છે.

જ્વાળામુખીમાંથી નીકળેલો લાવા ઠરે ત્યારે કેટલાક છિદ્રાળુ પથ્થરો બને છે. આ પથ્થરોના છિદ્રોમાં હવાના પરપોટા હોવાથી તે પાણીમાં તરે છે.

જમીન પર વીજળી પડે ત્યારે માટીના કણો  પીગળીને કાચ જેવા બની જાય છે,  આ કુદરતી કાચને 'ફલ્ગ રાઈટ'  કહે છે.

દક્ષિણ ધ્રુવમાં વરસાદ થતો નથી એટલે ભૂગોળની વ્યાખ્યા પ્રમાણે તેને રણપ્રદેશ કહેવાય છે. આ રણ પ્રદેશમાં  રેતી નહીં પણ વિશ્વનાં તાજા પાણીનો મોટા ભાગનો જથ્થો બરફરૃપે રહેલો છે.

જમીનના પેટાળમાં ધગધગતા લાવારસનાં સંપર્કમાં આવેલું પાણી ગરમ થઈને જોસભેર બહાર ધસી આવે છે અને ગરમ પાણીના ઝરા બને છે. કેટલાક ઝરા તો ફુવારાની જેમ ઘણી ઊંચાઈ સુધી ઊડે છે.

રણપ્રદેશની રેતીના કણો પવન સાથે ઊડીને એકબીજા સાથે અથડાય ત્યારે લયબદ્ધ સંગીત જેવો અવાજ પેદા થાય છે. રણનું આ સંગીત સાંભળવા જેવું હોય છે.

હવાઈ ટાપુ પરનો કિલાઉ જ્વાળામુખી ૧૯૮૩થી સતત સક્રિય છે. આજે પણ તેમાંથી દર સેકંડે પાંચ ઘનમીટર લાવા બહાર આવે છે.


♥ કેટલાક અજાયબ કરોળિયા ♥

કરોળિયાની જાતમાં જોવા મળતાં બે પ્રકારના જમ્પિંગ સ્પાઈડર પોતાન શરીરના કદ કરતાં ૪૦ ગણો ઊંચો કૂદકો મારી શકે છે.

કરોળિયાની કેટલીક જાત પોતાના જાળાં ખાઈ જાય છે અને તેમાંથી જ નવા બનાવે છે.

ડાર્વિન બાર્ક સ્પાઈડરની જાળની તાર બુલેટપ્રુફ કેવલર કરતાં ય મજબૂત હોય છે.

કરોળિયા એક જાળામાં એક જ રહે છે તે કદી સમૂહમાં રહેતા નથી.

કરોળિયા જીવશાસ્ત્રની દૃષ્ટિએ જંતુ નથી પણ વીંછીની જેમ ચારથી વધુ પગ ધરાવતા જાતિના છે.

મોટા ભાગના કરોળિયાને આઠ આંખો હોય છે. તેના પગમાં સુક્ષ્મ વાળ હોય છે.

મધર સ્પાઈડર એક સાથે ૩૦૦૦ ઈંડા મૂકે છે.

કરોળિયાના શરીરમાં હાડકાં હોતાં નથી પરંતુ શરીર પર સખત કવચ હોય છે.


♥ દેશ-વિદેશના વીજળીના કડાકા ♥

ઇ.સ. ૧૯૦૨માં પેરિસના એફિલ ટાવરની ટોચનો ભાગ વીજળી પડવાથી તૂટી પડેલો તે નવો બનાવાયો હતો.

વીજળીના કડાકામાં એક્સ-રેનું રેડિયેશન પણ હોય છે.

કેટલાક જ્વાલામુખીમાંથી શક્તિશાળી વીજભાર પણ નીકળે છે અને જ્વાળામુખીની ટોચે ભયંકર વીજળી થાય છે.

વેનેઝુએલાના માર્સાઇબો તળાવ પર સતત વાવાઝોડું સર્જાયેલું રહે છે. રાત્રે લગભગ ૧૦ કલાક સુધી વીજળીના કડાકા ભડાકા થાય છે. વર્ષમાં લગભગ ૧૬૦ દિવસ વાવાઝોડાના હોય છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પર વીજળીનું પ્રમાણ વધી રહ્યુંહોવાનું વિજ્ઞાાનીઓ કહે છે.

વીજળીના ચમકારામાં સૂર્યની સપાટી કરતાં ય વધુ ગરમી હોય છે.

ઇ.સ. ૧૯૩૯માં અમેરિકાના ઉટાહમાં વીજળી પડવાથી એક સાથે ૮૩૫ ઘેટાનાં મોત થયા હતા.

વિશ્વમાં દર વર્ષે વીજળી પડવાથી લગભગ ૨૪૦૦ લોકોનાં મોત થાય છે.

૧૯૯૮માં આફ્રિકન કોંગોમાં ફૂટબોલના મેદાન પર વીજળી ત્રાટકતા એક જ ટીમના ૧૧ ખેલાડીના મોત થયા હતા.


Sunday, 30 October 2016

♥ સૌથી લાંબા વાળ ધરાવતી યુવતી ♥


55 ફૂટ લાંબા, 20 કિલો વજનના છે યુવતીના વાળ, સૂકાતાં લાગે છે 2 દિવ

દુનિયામાં એવા ઘણાં લોકો છે જેમના વિશે જાણીને આપણને નવાઈ લાગે છે.આવી જ એક યુવતી છે ફ્લોરિડામાં રહેતી 50 વર્ષની આશા મંડેલા.તે પોતાના વાળને લીધે ચર્ચામાં રહે છે.તેના વાળની લંબાઈ 55 ફૂટ છે જ્યારે વજન 20 કિલો છે.તેના વાળ એટલા જાડા છે કે તે હંમેશા એને અલગ-અલગ ભાગમાં વહેંચીને બાંધે છે.આ સ્ટાઈલને ડ્રેડલૉક્સ કહેવામાં આવે છે.

 


પતિ રાખે છે વાળની સંભાળ

આશાના પતિ ઇમૈન્યુલ ચેજ એક હેરસ્ટાઈલિસ્ટ છે.તે પત્નીના વાળની પૂરેપૂરી સંભાળ રાખે છે.આશા 3 વર્ષ પહેલા ઇમૈન્યુલને ઓનલાઈન મળી હતી.તેણે આશાના ફોટો કોઈ વેબસાઈટ પર જોયો અને પછી એને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.મુલાકાતના 1 વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા. 

ઇમૈન્યુલ કહે છે આશાના વાળને ધોઇને સુકવવાનું કામ બે દિવસમાં પૂરું થાય છે.આશા હાલ હેર પ્રોડક્ટ્સનો બિઝનેસ કરે છે.લાંબા વાળ માટે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ચૂક્યું છે.


ડૉક્ટર્સ ગણાવે છે ગંભીર સ્થિતિ

ડૉક્ટર્સનું કહેવું છે કે આશાના વાળનો બધો ભાર તેની પીઠ પર આવતો હોવાથી ભવિષ્યમાં તે લકવાનો ભોગ બની શકે છે.તે હજી પણ પોતાના વાળને લાંબા કરી છે,આવામાં ભવિષ્યમાં સ્થિતિ વધારે બગડી શકે છે.આવું ના થાય તે માટે ઇમૈન્યુલ એને પીઠની કસરતો કરાવે છે જેથી એ અંગો મજબુત બની રહે.આશાએ ૨પ વર્ષ પહેલા આધ્યાત્મિક ઉદ્દેશ્ય સાથે વાળ લાંબા કરવાનું શરૂ કર્યા બાદ કપાવ્યા નથી.

 


Friday, 28 October 2016

♥ HEALTH TIPS ♥












♥ पवित्र 51 शक्तिपीठ, कथा और महत्व ♥


♥ નોબેલ પ્રાઇઝ ♥

મહાન વિજ્ઞાાની આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં સ્વીડનની નોબેલ સંસ્થા વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન કરનાર વ્યક્તિઓને નોબેલ ઇનામ આપે છે. ૧૯૦૧થી શરૂ થયેલી આ પરંપરા મુજબ દર વર્ષે નોબેલ ઇનામો એનાયત કરાય છે. વિશ્વના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એવા આ ઇનામની કેટલીક વાતો રસપ્રદ છે.

નોબેલ પ્રાઇઝ મેળવનાર સૌથી વૃદ્ધ લિયોનીડ હર્વીત્ઝે ૨૦૦૭માં ૯૦ વર્ષની ઉંમરે ફિઝિક્સનું નોબેલ મેળવેલું.

નોબેલ ઇનામના ઇતિહાસમાં ૧૯૬૪માં સાહિત્ય ક્ષેત્રે જીન પોલ સાર્ત્રે અને શાંતિ ક્ષેત્રે ૧૯૭૩માં લી ડયુકે એમ બે વાર નોબેલનો અસ્વીકાર કર્યો હતો.

નોબેલ પ્રાઇઝ મેળવનાર પત્રકાર કાર્લ વોન, મ્યાંમારના સમાજસેવિકા ઓંગ સૂ કી અને ચીનના કાર્યકર લીઉ ઝીયાબા એ ઇનામ જાહેર થયું ત્યારે જેલમાં હતા.

૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં કુલ ૫૭૩ નોબેલ પ્રાઇઝ અપાયાં છે.

૨૦૧૬ સુધીમાં ૮૭૪ વ્યક્તિઓ અને ૨૬ સંસ્થાઓને નોબેલ ઇનામ મળ્યાં છે.

૨૦૧૪માં શાંતિનું નોબેલ મેળવનારા મલાલા યુસુફઝાઈ સૌથ નાની વયની નોબેલ વિજેતા છે. તેની જન્મ તારીખ ૧૨મી જુલાઈ ૧૯૯૭ છે.

૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં ૪૯ મહિલાઓને નોબેલ ઇનામ અપાયાં છે.


♥ मुगल काल - अकबर ♥


1. पानीपथ का द्वितीय युद्ध कब और किसके बीच लड़ा गया ?
►-1556 ई. में अकबर और हेमू विकमादित्य के बीच ।
2. पानीपथ का द्वितीय युद्ध में किसकी जीत हुई ?
►-अकबर
3. अकबर का जन्म कब और कहां हुआ ?
►-सन् 1542 ई. में हुमायूं के प्रवास के दौरान अमरकोट में राणा बीरसाल के महल में अकबर का जन्म हुआ ।
4. किसके संरक्षण में अकरब ने 1560 ई. तक शासन किया ?
►-बैरम खां
5. सिंहासन पर बैठते ही अकबर ने कौन सा युद्ध लड़ा और जीता ?
►-पानीपथ की दूसरी लड़ाई
6. अकबर ने कौन-सा कर समाप्त कर दिया ?
►-जजिया
7. अकबर ने सबसे पहले समुद्र कहां देखा ?
►-गुजरात विजय के दौरान
8. गुजरात विजय के दौरान अकबर किन विदेशियों से मिला ?
►-पुर्तगाली
9. हल्दीघाटी का प्रसिद्ध युद्ध कब और किसके बीच हुआ ?
►-1576 ई. में अकबर के सेनापति राजा मानसिंह ने महाराणा प्रताप को हराया ।
10. महाराणा प्रताप कहां का राजा था ?
►-मेवाड़
11. अकबर ने आगरा के नजदीक किस नगर की स्थापना की ?
►-फतेहपुर सीकरी
12. फतेहपुर सीकरी में प्रवेश के लिए बनाये गए दरवाजे को किस नाम से जानते हैं ?
►-बुलंद दरवाजा
13. बुलंद दरवाजा किस उपलक्ष्य में बनाया गया था ?
►-अकबर द्वारा गुजरात जीतने पर
14. अकबर ने फतेहपुर सीकरी में धार्मिक परिचर्चाओं के लिए क्या बनवाया था ?
►-इबादतखाना
15. अकबर ने किस धर्म की स्थापना की ?
►-तौहीद-ए-इलाही या दीन-ए-इलाही
16. दीन-ए-इलाही धर्म स्वीकार करने वाला प्रथम और अंतिम हिंदू कौन था ?
►-बीरबल
17. बीरबल के अलावा किस दरबारी ने दीन-ए-इलाही स्वीकार की ?
►-फैजी
18. अकबर के दरबार में नवरत्न के नाम से प्रसिद्ध व्यक्ति कौन-कौन थे ?
►-बीरबर, मानसिंह, फैजी, टोडरमल, अब्दुर्रहीम खानखाना, अबुल फजल, तानसेन, भगवान दास और मुल्ला दो प्याजा ।
19. आइने अकबरी तथा अकबरनामा की रचना किसने की ?
►-अबुल फजल
20. दहशाला व्यवस्था को लागू करने के लिए किसकी नियुक्ति की गई ?
►-करोरी (जिला अधिकारी)
21. अकबर ने शीरीकलम की उपाधि किसे दी ?
►-अब्दुलसमद
22. जरीकलम की उपाधि से किसे नवाजा गया ?
►-मुहम्मद हुसैन
23. अकबर ने महाभारत का फारसी अनुवाद किस नाम से करवाया ?
►-रम्जानामा
24. महाभारत का फारसी में रम्जानामा नाम से किसने अनुवाद किया ?
►-बदायूंनी नकीव खां
25. अकबर ने पंचतंत्र का फारसी में अनुवाद किस नाम से करवाया ?
►-अनवर-ए-सुहैली
26. पंचतंत्र का फारसी अनुवाद अनवर-ए-सुहैली किसने लिखी ?
►-अबुल फजल
27. अकबर ने भू-राजस्व के लिए कौन सी पद्धति अपनाई ?
►-दहसाला
28. मनसबदारी प्रथा किसने लागू की ?
►-अकबर
29. अकबर की मृत्यु कब हुई ?
►-1605 ई.
30. अकबर के मकबरे का निर्माण किस स्थान पर किया गया ?
►-जहांगीर ने आगरा के निकट सिकन्दरा में अकबर का मकबरा बनवाया ।
31. अकबर के समकालीन कौन से सूफी संत थे ?
►-शेख सलीम चिश्ती
32. बीरबल की मृत्यु कैसे हुई ?
►-युसुफजाइयों के विद्रोह को दबाने में ।
33. अकबर के महत्वपूर्ण कार्य
►- कार्य - वर्ष
दासप्रथा का अंत - 1562
तीर्थ यात्रा कर समाप्त - 1563
जजिया कर समाप्त - 1564
फतेहपुर सीकरी की स्थापना एवं
राजधानी आगरा का वहां स्तानांतरण - 1571
इबादतखाने की स्थापना - 1575
इबादतखाने में सभी धर्मो के लोगों को प्रवेश - 1578
मजहर की घोषणा - 1579
दीन-ए-इलाही की स्थापना - 1582
इलाही संवत् की शुरुआत - 1583
राजधानी लाहौर स्थानांतरित - 1585


Tuesday, 25 October 2016

♥ Upcoming Summits and Their Venue ♥


✍ APEC 2016 Summit- Lima, Peru

✍ APEC 2017 Summit- Hano, Vietnam

✍ Nuclear Summit 2016 - US

✍ G7 Summit 2016 - shima, Japan

✍ G7 Foreign Ministers Meeting - Hirosh.,Japan

✍ G8 Summmit 2016 - Sendai, Japan

✍ G20 Summit 2016 - Hangzhou, China

✍ 8th BRICS Summit - Goa

✍ SCO Summit- Tashkent, Uzbekistan

✍ India Investment Summit - New Delhi

✍ World Humanitarian Summit - Istanbul

✍ Heart of Asia conference - New Delhi

✍ 13th Islamic Summit Conference - Istanbul

✍ 14th meeting of Foreign Ministers of Russia, India and China - Moscow

✍ Maritime India Summit 2016 - Mumbai

✍ North East ASEAN Business Summit - Imphal

✍ National Summit on Family Planning - Delhi

✍ International Conference on Zero - Paris

✍ 13th India-EU Summit - Brussels

✍ 59th Session of Commission on Narcotic Drugs - Vienna

✍ 60th Session of Commission on the Status of Women - New York

✍ Broadband Commission for Sustainable Development - Dubai

✍ World Congress of Biosphere Reserves- Lima

✍ World Government Summit - Dubai

✍ World Internet Conference - Wuzen, China

✍ 2016 Nuclear Industry Summit - Washington

✍ East - Asia Summit 2016 - Laoscom


♥ एेसा क्यों ? ♥


1. बर्तन के हैंडल पर छेद

कई शेफ बर्तनों के हैंडल पर बने छेद का इस्तेमाल बर्तनों को टांगने के लिए करते हैं. लेकिन आप भी इसे यूज़ कर सकते हैं, अपने चम्मच को उस बर्तन में पक रहे भोजन को चलाते रहने के लिए इस छेद में एडजस्ट कर सकते हैं.



2. आईफ़ोन में छोटा-सा छेद

आप अपने iPhone में लेंस और फ्लैश के बीच एक छोटे से छेद को नोटिस करते होंगे. यह एक माइक्रोफोन है! लेकिन आप सोच रहे होंगे कि वहां पहले से ही दो माइक्रोफोन हैं? प्राथमिक माइक, जिसे अकसर आप देखने के आदती हैं, वो अलग-अलग तरह की आवाज़ों को ग्रहण करने के लिए होता है, जिसमें आपकी आवाज़ भी है. जबकि दूसरा माइक आस-पास के शोर को ग्रहण करता है. उसमें एक Noise-Canceling Circuit होता है, जो बैकग्राउंड की आवाज़ों को हटाता है और आपकी आवाज़ को ज़्यादा स्पष्ट करता है.



3. बॉबी पिन पर वेवी डिज़ाइन

बॉबी पिन पर नीचे की ओर बने डिज़ाइन इसलिए होते हैं, जिससे कि वेे ज्यादा अच्छे तरीके से बालों में टिके रहें.



4. गैस लाइन पर बना तीर (Arrow)

गैस स्टेशन पर कई बार आपको कंफ्यूज़न होती होगी कि आपको किस तरफ से गैस लेनी है. इस तीर के निशान को देखिए कि ये किस तरफ ऑन है और आपको गाड़ी से उतरने की ज़रूरत नहीं होगी.



5. जीन्स में छोटी पॉकेट और कीलें

जीन्स की इस छोटी जेब में आपकी उंगली मुश्किल से जा सकती है, क्योंकि ये पॉकेट खासकर घड़ी रखने के लिए बनी थी. जो कीलें इसके पास लगी हैं, वो भी बेकार नहीं होतीं. वे पॉकेट को मजबूती देती हैं.


6. पेन में जीवन रक्षक छेद

पेन के ढक्कन में जो छेद होता है, उसके बारे में तो आपने पढ़ा ही होगा. ये पेन को सिर्फ़ लीक होने से नहीं बचाता, बल्कि इसे मुंह में डाल लेने वाले बच्चों की जान जोखिम में पड़ने से भी बचाता है.


7. ढक्कन के भीतर प्लास्टिक लाइनर

पेन के ढक्कन में जो छेद होता है, उसके बारे में तो आपने पढ़ा ही होगा. ये पेन को सिर्फ़ लीक होने से नहीं बचाता, बल्कि इसे मुंह में डाल लेने वाले बच्चों की जान जोखिम में पड़ने से भी बचाता है.


8. की-बोर्ड के F और J keys पर उभार

काम करते हुए कभी आपने ध्यान दिया होगा कि की-बोर्ड के F और J keys पर उभार होता है, लेकिन इसके पीछे भी वजह है. इससे टाइप करने वाले को नीचे देखने की ज़रूरत नहीं होती और वो इन उभारों पर दोनों तर्जनी उंगली रखकर आसानी से टाइप करता है.



9. Padlocks के नीचे छेद

Padlocks के नीचे एक छेद होता है, जो ड्रेनेज और ल्यूब्रिकेंट्स के लिए दिया जाता है. इसका ध्यान रखेंगे तो ताला जल्दी नहीं खरीदना पड़ेगा.



10. कपड़े के अतिरिक्त टुकड़े

किसी भी कपड़े के साथ ये छोटे टुकड़े इसलिए मिलते हैं, ताकि आप इनका यूज़ करके ये देख सकें कि किस-किस तरह की लॉन्ड्री इस फैब्रिक के लिए बेहतर होगी.



11. सोडा कैन के टैब

इसका इस्तेमाल स्ट्रॉ होल्डर के तौर पर आप कर सकते हैं. अगली बार ज़रूर यूज़ करिएगा.



12. हवाई जहाज की खिड़की में ब्रीदिंग होल

हवाई जहाज की खिड़की में एक छेद देखकर घबराने की ज़रूरत नहीं है. ये भीतरी और बाहरी शीशे पर पड़ने वाले दबाव को रेगुलेट करने के लिए होता है.


13. Converse Shoes के बगल में होल्स

इन जूतों के साइड में छेद देने की वजह है कि इससे वेंटिलेशन होगा. कुछ लोग इसे लेसेज़ को स्नगर फिट रखने के लिए भी यूज़ करते हैं.


14. रूलर्स में छेद

रूलर्स में छेद देखा होगा आपने. इसे रूलर को टांगने के लिए इस्तेमाल करते हैं. कुछ रूलर्स में एक से ज़्यादा होल्स होते हैं, वो इसलिए जिससे कि आप रूलर को ट्रिपल हैंगर्स में टांग सकें.


15. इरेज़र्स के डबल कलर्स

इरेज़र्स में दो रंग तो आपने देखे ही होंगे, लेकिन आखिर क्यों ये दो रंग के होते हैं? एक मुलायम गुलाबी और दूसरा नीला. कुछ लोग सोचते हैं कि ब्लू वाले हिस्से से पेन की लिखावट मिटाई जाती है, पर ऐसा नहीं है. दरअसल, नीले रंग वाले हिस्से का डार्क पेन्सिल या मोटे पेपर्स पर बने पेन्सिल के निशान मिटाने के लिए यूज़ होता है.