આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.

Friday, 28 July 2017

♥અજાયબ જીવ જગત ♥

💟 માખી એક સેકંડમાં ૩૦૦ વાર આંખ પટપટાવી શકે છે.

💟 મચ્છર એક સેકંડમાં ૩૦૦ વખત પાંખ ફફડાવી શકે છે.

💟 પતંગિયાની પાંખો હવાના દબાણમાં થયેલા ફેરફાર પારખી શકે છે.

💟 તમરાં તેના પગ પરના સૂક્ષ્મ વાળ વડે અવાજના સૂક્ષ્મ તરંગો પણ પારખી શકે છે.

💟  મધમાખીના પેટમાં આયર્ન ઓકસાઈડની રિંગ હોય છે. જેના વડે તે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જાણીને રસ્તો શોધી શકે છે.

💟  શરીરના પ્રમાણમાં કીડીનું મગજ સૌથી મોટું હોય છે.

💟  કીડી જમીનની સપાટીથી પાંચ સેન્ટીમીટર ઊંડાઈએ થતું હલનચલન  પારખી શકે છે.

💟  ફલાય કલાકના ૯૦ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.

💟 વંદાનું માથું કપાઈ જાય તો પણ તે એક અઠવાડિયા સુધી જીવે છે.

💟  મચ્છર માણસને એક સાથે બે ડંખ મારે છે. એક ડંખ દ્વારા લોહી ચૂસે છે અને બીજા ડંખમાંથી નીકળતું પ્રવાહી લોહીને જામી જતું અટકાવી પાતળું રાખે છે.

♥ CRICKET FACTS (3) ♥


SOURCE - SPORTZWIKI

♥ सच में क्या? (3)♥

SOURCE - www.sachmekya.com