🐝 મધમાખી પૃથ્વી પર એક કરોડ વર્ષથી અસ્તિત્વમાં છે.
🐝 મધમાખી લાખો કિલોમીટરનો પ્રવાસ કરી ફૂલો ઉપરથી રસ ચૂસી મધ એકઠું કરે છે.
🐝 મધમાખીને છ પગ અને ચાર પાંખો હોય છે.
🐝 મધમાખી એક સેંકડમાં ૧૧૦૦ વખત પાંખ ફફડાવીને ૨૨ કિલોમીટરની ઝડપે ઊડે છે.
🐝 મધમાખી નૃત્ય દ્વારા બીજી મધમાખીને સંદેશો આપે છે.
🐝 મધમાખીના ડંખ ઝેરી હોય છે. તેના ઝેર અને મધનો દવામાં ઉપયોગ થાય છે.
🐝 માદા મજૂર મધમાખી ૮ સપ્તાહ જીવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.