આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 1 March 2016

♥ અંક ગણિતનું અવનવું ♥


શૂન્યને અંગ્રેજીમાં 'ઝીરો' કહે છે. ઝીરોના બીજાં નામ નોટ, નિલ, ઝિલ અને ઝિમ પણ છે. થ્રી નોટ થ્રી એટલે ૩૦૩ તમે સાંભળ્યું હશે.

ઝીરો શબ્દ અરેબિક શબ્દ સાઈફર પરથી બન્યો છે તેનો અર્થ છે રહસ્યમય કે ગુપ્ત ભાષા.

રોમન અંકોમાં શૂન્યને સ્થાન નહોતું. શૂન્યની શોધ ભારતમાં થયેલી.

૯ના આંકની વિશેષતા એ છે કે ૯ને બીજા કોઈપણ આંક સાથે ગુણાકારથી બનતી રકમના અંકોનો સરવાળો પણ નવ થાય છે.

વત્તા (+) અને ઓછા (-)ની નિશાનીઓ પ્રાચીન કાળમાં ય વપરાતા પરંતુ ૧૬મી સદીમાં તેનો વધુ ઉપયોગ થવા માંડયો.

બરાબર (=) ની નિશાની ઈ.સ. ૧૫૧૭માં રોબર્ટ રિકોર્ડ શોધેલી.

ઈ.સ. ૧૬૪૨માં ફ્રાન્સના પાસ્કલે યાંત્રિક ગણકયંત્રની પ્રથમ શોધ કરી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.