આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 3 January 2016

♥ રેફ્રિજરેટર ♥



★ ઘરમાં ઉપયોગી થાય તેવું પ્રથમ ફ્રિજ ૧૯૧૧માં ફ્રાન્સના એક પાદરીએ શોધેલી સલ્ફર ડાયોક્સાઇડ પ્રોસેસથી બનેલું.

★ માર્શલ ઓકિફ્રેન નામના વિજ્ઞાનીએ સલ્ફર પ્રોસેસથી ચાલે તેવું લાકડાનું ફ્રિજ બનાવેલું. તે જમાનામાં તેની કિંમત કાર કરતાં બમણી હતી.

★ શરૂઆતમાં ફ્રિજમાં ઠંડી ઉત્પન્ન કરવા ફ્રિયોન વાયુ વપરાતો. આ વાયુ પર્યાવરણ નુકશાન કરે છે પરંતુ હવે એચ.સી.એફ.સી. નામનો વાયુ ઉપયોગમાં લેવાય છે.

★ ઇ.સ. ૧૯૩૦માં આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ વાયુ વિનાનું માત્ર હવાના દબાણથી કામ કરતું ફ્રિજ બનાવેલું.

★ પિકનિકમાં સાથે લઈ જવાય તેવા કેરોસિન વડે ચાલતાં પોર્ટેબલ ફ્રિજ પણ બનવા લાગ્યા હતાં.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.