આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 3 January 2016

♥ ભારતની ઈજનેરી અજાયબી : હાવરા બ્રિજ ♥



કોલકાતા નજીક હુગલી નદી પર આવેલો હાવરા બ્રીજ સંપૂર્ણ સ્ટીલના માળખાનો બનેલો છે. ૧૯૪૩માં બંધાયેલો આ પૂલ ઇજનેરી અજાયબી જેવો છે. તેની કેટલીક વિગતો રસપ્રદ છે.

* હાવરા બ્રીજ બંધાયા બાદ ૧૯૬૫માં તેનું નામ બદલીને રવિન્દ્ર સેતુ રાખવામાં આવેલું.



* પૂલની જમીનથી ઊંચાઈ ૮૨ મીટર છે.

* પૂલના મુખ્ય ટાવર વચ્ચેનું અંતર ૧૫૦૦ ફૂટ છે.

* પૂલની પહોળાઈ ૭૧ ફૂટ અને બંને તરફ ૧૫ ફૂટ પહોળી ફૂટપાથ છે.


* સમગ્ર પૂલ સ્ટીલનો છે તેના સાંધા મજબૂત રિવેટથી જોડાયેલા છે.

* પૂલ બાંધવામાં ૨૬૫૦૦ ટન સ્ટીલ વપરાયું છે.

* પૂલ ઉપરથી દરરોજ એક લાખ કરતાં વધુ વાહનો પસાર થાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.