પૃથ્વી પરની સજીવસૃષ્ટિ ભારે વિવિધતાવાળી છે. પરંતુ તેમાં બેક્ટેરિયા તો અજાયબ જીવ છે. એક જ કોશના બનેલા બેક્ટેરિયા જગતમાં ચારે તરફ ફેલાયેલા હોય છે. તે નરી આંખે દેખાતાં નથી.
→ ઇ.સ.૧૨૮માં જર્મન વિજ્ઞાાની ફર્ડિનાન્ડ કોહને તેની શોધ કરી હતી. બેક્ટેરિયા કોઇ ગોળાકાર, લંબગોળ કે તાંતણા જેવા એમ વિવિધ આકારના હોય છે. વિજ્ઞાનીઓએ તેની ઓળખ કરીને નામ પણ આપ્યાં છે.
→ આપણે ખાઇએ છે તે દહીંમાં એસિડોફિલ્સ બેક્ટેરિયા હોય છે. આપણા આંતરડામાં ઇ-કોલી નામના બેક્ટેરિયા હોય છે. આપણા મોમાં, જીભ ઉપર પણ લાખો બેક્ટેરિયા હોય છે. કેટલાક બેક્ટેરિયા રોગ કરે છે તો કેટલાક લાભદાયક હોય છે. લાભકારક બેક્ટેરિયા ખોરાક ઉત્પન્ન કરે છે. જમીનમાં ખાતર બનાવે છે.
→ આપણા આંતરડામાં રહેલા બેક્ટેરિયા ખોરાકનું પાચન કરવામાં ઉપયોગી થાય છે. બેક્ટેરિયા સામાન્ય રીતે એક સ્થળે ચોંટી રહે છે.
→ બેક્ટેરિયા ૦.૫થી ૨.૦૦ માઇક્રોન કદના હોય છે. માઇક્રોન એટલે મીટરનો દસ લાખમો ભાગ. દહીં, ઢોકળા, જલેબી, વગેરેમાં આવતો આથો બેક્ટેરિયા છે.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.