♦ કાચબાને દાંત હોતા નથી.
♦ દરિયાઇ કાચબાનું શરીર પાણીમાંથી ક્ષારનું શોષણ કરે છે અને વધારાનો ક્ષાર તેની આંખોમાંથી બહાર આવે છે એટલે કાચબા હમેશાં રડતાં જ દેખાય છે.
♦ દેડકો પોતાની જીભ લંબાવીને ઊડતાં મચ્છર વગેરેનો શિકાર કરે છે. પરંતુ આફ્રિકાના ડવાર્ફ ફ્રોગને જીભ જ હોતી નથી.
♦ ડોલ્ફિન કલાકના ૬૦ કિલોમીટરની ઝડપે તરી શકે છે અને ૮ મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે.
♦ કાચિંડો પોતાની બંને આંખોથી એક સાથે જુદી જુદી દિશામાં જોઇ શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.