♦ જીરાફની જીભ ૨૧ ઈંચ લાંબી હોય છે તે જીભ
બહાર કાઢીને કાન સાફ કરી શકે છે.
♦ બિલાડી તેની પૂંછડીની લંબાઈ કરતાં ૭ ગણી
ઊંચાઈનો કૂદકો મારી શકે છે.
♦ ચીનની મહાન દીવાલ ૬૪૩૦ કિલોમીટર લાંબી
છે.
♦ કાચંડાની જીભ તેના શરીર કરતાં બમણી લાંબી
હોય છે.
♦ શાહમૃગનું નાનું આંતરડું ૧૪ મીટર લાંબુ હોય છે.
♦ જાયન્ટ જેલીફિશના તાંતણા ૩૬ મીટર લાંબા
હોય છે.
♦ સ્કોટલેન્ડના સેન્ટ એન્ડ્રયુઝના દરિયાકાંઠે ૫૫
મીટર લંબાઈનું અળશિયું બૂટલેસ વર્મ મળી આવેલું.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.