→ ભારતમાં પ્રથમ પ્રવાસી ટ્રેન ઈ.સ. ૧૮૫૩ના એપ્રિલની ૧૮ તારીખે મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થયેલી.
→ મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલવે પૂલ
બંધાયેલો.
→ ભારતમાં પ્રથમ અંડરગ્રાઉન્ડ રેલવે કોલકાતામાં શરૂ થયેલી.
→ ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન ઈ.સ. ૧૯૨૫માં ફેબ્રુઆરીમાં શરૂ થયેલી.
→ રેલવે સ્ટેશનોમાં સૌથી લાંબુ નામ તમિલનાડુનું 'વેંકટનરસિંહ રાજુવરિયાપેટા' છે.
→ સૌથી વધુ ૮૪ ટ્રેન ધરાવતું સ્ટેશન લખનૌ છે.
→ ભારતીય રેલવેની સૌથી લાંબા સમયની ટ્રેન
હિમસાગર એક્સપ્રેસ તે ૩૭૫૧ કિલોમીટરનો સતત પ્રવાસ ૭૪ કલાકમાં કરે છે.
→ ગોરખપુરનું પ્લેટફોર્મ વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે. તે ૧૩૬૬.૩૩ મીટર લાંબુ છે.
→ દેશમાં કુલ રેલવે લાઈન ૬૨૦૦૦ કિલોમીટર
કરતાં વધુ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.