→ પૃથ્વીની ૨૫૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો પિસ્તોલ સ્ટાર ભૂરા રંગનો સૌથી વધુ તેજસ્વી વિરાટ તારો છે. ૧૯૯૦માં હબલ સ્પેસ ટેલિસ્કોપમાં તે પ્રથમ વાર જોવા મળેલો આ તારો એટલો વિરાટ છે કે સૂર્ય જેવા ૧૫૦ તારાઓ તેમાં સમાઇ જાય.
→ સૂર્ય કરતા ૧૦૦ ગણી વધુ ઉર્જા પ્રસારિત કરે છે. ખગોળશાસ્ત્રી કહે છે કે સૂર્ય એક વર્ષમાં જેટલી ગરમી પેદા કરે તેટલી ગરમી આ તારો ૨૦ સેકંડમાં પેદા કરે છે.
→ આ તારામાંથી પ્રચંડ પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થતાં હોવાથી તોફાનો સર્જાય છે. આ તારાની આસપાસ તોફાનોનાં વાદળો હોવાથી પૃથ્વી પરથી નરી આંખે દેખાતો નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.