♠ દુનિયામાં રેલવેનું લાંબામાં લાંબુ પ્લેટફોર્મ અગાઉ બિહારનું સોનપુર ગણાતું હતું.એની લંબાઇ 738 મિટર હતી.
♠ એ પછી ખડગપુર સ્ટેશનનું પ્લેટફોર્મ(833 મિટર- પ.બંગાળ) લાંબામાં લાંબું થયું.
♠ જ્યારે હવે લાંબામાં લાંબુ રેલવેનું પ્લેટફોર્મ છે ગોરખપુર ( ઉત્તર પ્રદેશ).એની લંબાઇ 1366.33 મિટર છે.
♠ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ફેરફાર દાખલ થઇ ચૂક્યો છે
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.