♥ SEALAND ♥
→ બ્રિટનમાં ફેલિક્સસ્ટોન
શહેરથી દરિયામાં આશરે ૧૨
કિલોમીટરના અંતરે લોખંડના બે બીમ પર
સીલેન્ડ નામનો એક દેશ છે જેનું ક્ષેત્રફળ
માત્ર ૫૨૯૦ સ્ક્વેર ફૂટ છે. આ દેશને
બીજા કોઇ દેશે માન્યતા આપી નથી, પણ તેઓ પોતાને સ્વતંત્ર ગણાવે છે.
→ સુત્રોએ જણાવ્યું કે હકીક્તમાં બીજા
વિશ્વયુદ્ધ દરમ્યાન દરિયામાં ચોકી સ્થાપવા
માટે આ જગ્યાનું નિર્માણ થયું હતું.
→ ૧૯૬૭માં આ સ્થળે રહેતા લોકોએ બ્રિટનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ દેશમાં માત્ર બાવીસ લોકો રહે છે અને એના રાજા છે, કરન્સી છે અને તેઓ સ્ટેમ્પઅને મેમોરિયલ આઇટમો વેચે છે. હવે આ દેશમાં જવા માટે ટૂર પણ શરૂ થવાની છે.
↓ PHOTOS ↓
(1) SEALAND
(2) NATIONAL FLAG
(3) CURRENCIES
↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.