ઘડિયાળમાં ૧૦:૧૦ સમય દર્શાવ્યો હોય તો ઘડિયાળની કંપનીનનું નામ જે ઉપરની તરફ લખેલું હોય છે, તે સહેલાઈથી વાંચી શકાય છે. આની પાછળ કોઈ વૈજ્ઞાાનિક કારણ નથી. ઘણા લોકો એવું માને છે કે, ૧૦:૧૦ ને અબ્રાહમ લિંકનના મૃત્યુ સમય સાથે સંબંધ છે. વળી કેટલાકનું એવું માનવું છે કે, બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ૧૦વાગ્યે ને ૧૦ મિનિટે હિરોશીમા (જાપાન) પર અણુબોમ્બ ફેંક્યો ત્યારે બધી ઘડિયાળના કાંટા અટકી ગયેલા. તે બનાવની યાદગીરી માટે આ સમય દર્શાવાય છે. જો કે, આ બધી માન્યતામાં કશું તથ્ય નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.