♦ માણસની ચામડી છ મિલીમિટર જાડી હોય છે. કેટલાક અંગો પર પાતળી અર્ધી મી.મી.ની પણ હોય છે
♦ માણસના શરીરમાં સ્નાયુઓનું વજન શરીરના વજનના ૪૦ ટકા હોય છે.
♦ માણસના શરીરનું સામાન્ય તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે.
♦ માણસની આંખની પાંપણો ૧૫૦ દિવસે ખરીને નવી આવે છે.
♦ માણસની આંખમાં રંગ પારખવા માટે લગભગ ૬૦ લાખ કોન પ્રકારના કોષો હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.