પિઆનોનો જન્મ થયો કે અગાઉ harpsichord નામનું એક વાજિંત્ર હતું. અને લગભગ બધી જ રીતે પિઆનોને મળતું આવતું હતું. સિવાય કે, જ્યારે keys (ચાવીઓ)ને દબાવાય અભ્યંતર તારો (તાંતણાઓ) પ્રભાવિત થવાને બદલે ખેંચાતા અને ઝંકૃત થતા.
બાર્થોલોમાં ક્રિસ્ટોફેરી એક ઈટાલિયન હતો. એણે ૧૭૦૯માં એક વાદ્યનો આવિષ્કાર મેળવ્યો હતો કે જે વાદ્ય harpsichord ને લગભગ મળતું આવતું હતું,સિવાય કે ક્રિસ્ટોફેરીએ આ વાદ્યમાં હથોડીઓ (અત્યંત નાજુક હથોડીઓ)નો ઉપયોગ કર્યો હતો. આવી નાજુક હથોડીઓ તાંતણાઓ (તારો) પર પ્રહાર કરતી. એક વખત આવી એક હથોડી તાર પર પ્રહાર કર્યા પછી પુનઃતત્કાળ ઉપયોગ થઈ શકે અને આ હતો વિશ્વનો પ્રથમ Piano-મહાવાદ્ય.
આ ઉપરાંત harpsichord અને Piano વચ્ચે ભિન્નતા શું છે? harpsichordનો વાદક ધ્વનિની માત્રાને અંકુશમાં રાખી શકતો નથી. એ જે રીતે વાદ્યને વગાડે છે ત્યારે આવું બને છે. હવે આ નૂતન મહાવાદ્ય Pianoનો વાદક ધારે ત્યારે ધ્વનિની માત્રા વધારી શકે છે કે પછી મંદ અને શાંત ધ્વનિ વહાવી શકે છે. વાદક Pianoની keys (ચાવીઓ)ને કઈ રીતે પ્રહાર કરે છે એના પર જ આધાર છે.
સૌજન્ય
'' સંદેશ સમાચાર ''
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 10 April 2016
♥ પિઆનો ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.