♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Friday, 29 April 2016
Thursday, 28 April 2016
Wednesday, 27 April 2016
Tuesday, 26 April 2016
Monday, 25 April 2016
♥ भारत के प्रमुख दर्रे ♥
काराकोरम दर्रा → जम्मू-कश्मीर
जोजिला दर्रा → जम्मू-कश्मीर
पीरपंजाल दर्रा → जम्मू-कश्मीर
बनिहाल दर्रा → जम्मू-कश्मीर
बुर्जिल दर्रा → जम्मू-कश्मीर
शिपकीला दर्रा → हिमाचल प्रदेश
रोहतांग दर्रा → हिमाचल प्रदेश
बड़ालाचा दर्रा → हिमाचल प्रदेश
लिपुलेख दर्रा → उत्तराखंड
माना दर्रा → उत्तराखंड
नीति दर्रा → उत्तराखंड
नाथूला दर्रा → सिक्किम
जैलेप्ला दर्रा → सिक्किम
बोम्दिला दर्रा → अरुणाचल प्रदेश
यांग्याप दर्रा → अरुणाचल प्रदेश
दिफू दर्रा → अरुणाचल प्रदेश
तुजु दर्रा → मणिपुर
♥ પેરેડાઈઝ ફ્લાયકેચર બુલબુલ ♥
♦ મધુર ગીતો માટે જાણીતી બુલબુલની અનેક જાત છે. એશિયાના બધા જ દેશોમાં બુલબુલ જોવા મળે છે પરંતુ ભારતમાં જોવા મળતું પેરેડાઈઝ ફ્લાયકેચર બુલબુલ તમામ જાતમાં સૌથી સુંદર છે.
♦ સાતથી આઠ ઈંચ લાંબા આ બુલબુલ માથું ચળકતા કાળા રંગનું હોય છે માથે કલગી હોય છે. ત્રણથી ચાર ઇંચનો ઘેરાવો ધરાવતી પાંખોવાળા આ બુલબુલની લાંબી પૂંછડી આકર્ષક હોય છે. તેની પૂંછડી એક ફૂટ લાંબી હોય છે. બુલબુલની પીઠ બદામી અને પેટ સફેદ રંગના હોય છે. કેટલાક ફ્લાયકેચર તેજસ્વી ભૂરા માથા અને સફેદ પીંછાવાળા હોય છે.
♦ આ બુલબુલને જુદા જુદા પ્રાંતમાં વિવિધ નામો વડે ઓળખવામાં આવે છે. દૂધરેજ, શાહ બુલબુલ જેવા નામોથી પણ ઓળખાય છે. આ પક્ષીઓ શિયાળામાં સ્થળાંતર કરીને દક્ષિણ એશિયાના દરિયાકાંઠે આવે છે.
♦ ફ્લાયકેચર જીવજંતુઓનો શિકાર કરે છે. ઊંચા ઝાડની ટોચે સલામત જગ્યાએ બે ડાળીઓ વચ્ચે માળો બાંધે છે. માળો બાંધવામાં કરોળિયાના જાળાનો પણ ઉપયોગ કરે છે. ફ્લાયકેચર ૩ થી ૪ ઈંડા મુકે છે.
♦ બુલબુલ સતત કલબલાટ કરતું પક્ષી છે તેનો અવાજ મધુર હોય છે.
♥ સૌથી શક્તિશાળી વાનર : ગોરિલા ♥
♥ મધ્ય આફ્રિકાના ગીચ જંગલોમાં જોવા મળતા ગોરિલા વાનર સૌથી શક્તિશાળી વાનર મનાય છે. ગોરિલાની મુખ્ય બે જાત પૈકી માઉન્ટન ગોરિલા ઉંચા પહાડો પર વસે છે. કોંગો અને રવાન્ડાના ગેરિલા વાનરો વિશ્વપ્રસિદ્ધ છે.
♥ ગોરિલા મનુષ્ય જાતિની નજીકના વાનર છે તે બે પગે ચાલી શકે છે અને હાથ વડે ઘણાં કામ કરી શકે છે. ગોરિલા કદાવર પણ છે તે દોઢથી બે મીટર ઊંચા અને દોઢસો કિલો વજનના હોય છે. શરીરે ભરચક કાળા વાળ હોય છે.
♥ ગોરિલા જંગલમાં ઝાડની ડાળીઓ અને પાંદડા વડે બેથી પાંચ ફૂટના વ્યાસનો માળો બનાવીને રહે છે. માળો જમીન પર જ રહે છે. ગોરિલા રાત્રે આ માળામાં સૂઈ જાય છે.
♥ ગોરિલા વનસ્પતિ આહારી વાનર છે ગોરિલા પોતાના વજન કરતા ૧૫ ગણું વજન ઊંચકી શકે છે. ગોરિલા બુદ્ધિશાળી વાનર છે. તે હાથનો લાકડાના ઓજાર તરીકે ઉપયોગ કરી શકે છે.
♥ માણસ કરે તેવા કામ કરી શકતા રોબોટનો ઈતિહાસ ♥
♥ લિયોનાર્ડો દ વિન્સીએ ઈ.સ.૧૪૯૫ માં માનવ આકારના રોબટની કલ્પના કરી ચિત્રો દોરેલા
♥ જેકવીસ ડી વોકાન્સન નામના વિજ્ઞાાનીએ ૧૮ મી સદીમાં આપમેળે ડોક હલાવી શકે તેવી બતક આકારનો પ્રથમ રોબોટ બનાવ્યો
♥ કારેલ સાપેક નામના નાટય લેખકે ૧૯૨૦માં માણસ જેવા મશિનને રોબોટ નામ આપ્યું.
♥ જાપાનમાં ' લીલીપુટ ' નામનો પ્રથમ રોબોટ ૧૯૩મા બન્યો તે ૧૫ સેન્ટીમીટર ઊંચો હતો.
♥ જયોર્જ ડેવોલ અને જો એજલબર્ગર નામના વિજ્ઞાાનીઓએ પ્રોગ્રામથી સજ્જ હાથ બનાવ્યો જે કારખાનાઓમાં ઉપયોગી થયો.
♥ જાપાનના વિજ્ઞાાની ઓએ ૧૯૯૪ માં પ્રથમ માણસ આકારનો ચાલી શકતો રોબટ લિગો બનાવ્યો.
♥ જાપાનમાં ૨૦૦૦ ના ગાળામાં આસિમી રોબટ બન્યો જે માણસ કરે તેવા મોટા ભાગના કામ કરી શકતો.
Sunday, 24 April 2016
♥ सावधान !! ♥
अपने परिवार की सुरक्षा के लिए 2 मिनिट का समय निकाल कर इसे अवश्य पढ़े...!!!
♠ L.P.G.गैस सिलेण्डर की भी "एक्सपायरी डेट" होती है। ♠
एक्सपायरी डेट निकलने के बाद गैस सिलेण्डर को इस्तेमाल करना बम की तरह खरतनाक हो सकता है। आमतौर पर गैस सिलेण्डर की रिफील लेते समय उपभोक्ताओं का ध्यान इसके वजन और सील पर ही होता है।
उन्हें सिलेण्डर की एक्सपायरी डेट की जानकारी ही नहीं होती।
इसी का फायदा एलपीजी की आपूर्ति करने वाली कंपनियां उठाती हैं और धड़ल्ले से एक्पायरी डेट वाले सिलेण्डर रिफील कर हमारे घरों तक पहुंचाती हैं।
यहीं कारण है कि गैस सिलेण्डरों से हादसे होते हैं।
♦ कैसे पता करें एक्सपायरी डेट ♦
सिलेण्डर के उपरी भाग पर उसे पकड़ने के लिए गोल रिंग होती है और इसके नीचे तीन पट्टियों में से एक पर काले रंग से सिलेण्डर की एक्सपायरी डेट अंकित होती है।
इसके तहत अंग्रेजी में A, B, C तथा D अक्षर अंकित होते है तथा साथ में दो अंक लिखे होते हैं।
A अक्षर साल की पहली तिमाही (जनवरी से मार्च),
B साल की दूसरी तिमाही (अप्रेल से जून),
C साल की तीसरी तिमाही (जुलाई से सितम्बर)
तथा..
D साल की चौथी तिमाही अर्थात अक्टूबर से दिसंबर को दर्शाते हैं।
इसके बाद लिखे हुए दो अंक एक्सपायरी वर्ष को संकेत करते हैं।
यानि यदि सिलेण्डर पर A 11 लिखा हुआ हो तो सिलेण्डर की एक्सपायरी मार्च 2011 है। इस सिलेण्डर का "मार्च 2011" के बाद उपयोग करना खतरनाक होता है।
इस प्रकार के सिलेण्डर बम की तरह कभी भी फट सकते हैं।
ऐसी स्थिति में उपभोक्ताओं को चाहिए कि वे इस प्रकार के एक्सपायर सिलेण्डरों को लेने से मना कर दें तथा आपूर्तिकर्त्ता एजेंसी को इस बारे में सूचित करें !
(एक्शन फॉर सोशल एन्ड ह्यूमन एडवांसमेंट द्वारा जनहित में जारी)
Note : कृप्या घरेलू सुरक्षा के मद्देनजर इस पोस्ट को अधिक-अधिक शेयर करे !!
Please Share it.