આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 25 April 2016

♥ માણસ કરે તેવા કામ કરી શકતા રોબોટનો ઈતિહાસ ♥



લિયોનાર્ડો દ વિન્સીએ ઈ.સ.૧૪૯૫ માં માનવ આકારના રોબટની કલ્પના કરી ચિત્રો દોરેલા

જેકવીસ ડી વોકાન્સન નામના વિજ્ઞાાનીએ ૧૮ મી સદીમાં આપમેળે ડોક હલાવી શકે તેવી બતક આકારનો પ્રથમ રોબોટ બનાવ્યો

કારેલ સાપેક નામના નાટય લેખકે ૧૯૨૦માં માણસ જેવા મશિનને રોબોટ નામ આપ્યું.

જાપાનમાં ' લીલીપુટ ' નામનો પ્રથમ રોબોટ ૧૯૩મા બન્યો તે ૧૫ સેન્ટીમીટર ઊંચો હતો.

જયોર્જ ડેવોલ અને જો એજલબર્ગર નામના વિજ્ઞાાનીઓએ પ્રોગ્રામથી સજ્જ હાથ બનાવ્યો  જે કારખાનાઓમાં ઉપયોગી થયો.

જાપાનના વિજ્ઞાાની ઓએ ૧૯૯૪ માં પ્રથમ માણસ આકારનો ચાલી શકતો રોબટ લિગો બનાવ્યો.

જાપાનમાં ૨૦૦૦ ના ગાળામાં આસિમી રોબટ બન્યો જે માણસ કરે તેવા મોટા ભાગના કામ કરી શકતો.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.