મોટા મકાનમાં, ઘુંમટવાળી જગ્યાએ કે પહાડ ઉપર કે ઉંડી ખીણ પાસે ઊભા રહીને જોરથી બૂમો પાડીએ તો આપણને એ અવાજ ફરીથી સંભળાય છે તેને પડઘા કહેવાય છે.
અવાજની ઝડપ ખૂબજ વધારે હોય છે તે ખુલ્લી હવામાં દર સેકનડે ૩૩૫ કિલો મીટરની ઝડપે આગળ વધે છે. અવાજ પાણીના મોજાની જેમ આગળ વધે છે જેવી રીતે તળાવ કે નદીમાં પથરો નાખતા ચારે તરફ તેનું વર્તુળ બની જાય તેમ અવાજ પણ ચારે તરફ વહેચાય જાય છે અને તેને કારણે ચારે તરફ ફેલાઈ જાય છે.
જ્યારે અવાજના રસ્તામાં કોઈ વસ્તુ આવી જાય ત્યારે તે અવાજ પાછો ફરીને આપને સંભળાય છે જેને આપણે પડઘો કહીએ છીએ. અવાજની વચ્ચે આવતી બધી જ વસ્તુ તેમાં અવફરોધ ઊભા નથી કરતી. આથી બધી જગ્યાએ પડઘો પડતો નથી. પણ ગોળ ઘુંમટ, નવા કે ખાલી મકાન પહાડ પરનું વાતાવરણ અવાજને અવરોધે છે. આથી તેવી જગ્યાએ પડઘો પડે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Thursday, 3 March 2016
♥ પહાડ ઉપર અવાજના પડઘા કેમ પડે છે? ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.