♠ સસ્તન પ્રાણીઓમાં બહુ ઓછા ઝેરી પ્રાણી જોવા મળે છે પરંતુ હાઇતી ટાપુ પરના જંગલોમાં જોવા મળતા ઉંદર જેવા સોલોનોડોનનું થૂંક ઝેરી હોય છે.
♠ ઉંદર જેવા દેખાવના આ પ્રાણીનું મોં લાંબી ચાંચ જેવું અણીદાર હોય છે. તેની પૂંછડી લાંબી અને જાડી હોય છે. સોલેનોડોન અર્ધાથી એક ફૂટ લાંબા હોય છે.
♠ સોલેનોડોન જમીનમાં દર કરીને રહેતા ઊંચા ખડકો પર ચઢી શકે છે.
♠ આ પ્રાણી ઉત્ક્રાંતિ કાળના સસ્તન પ્રાણીઓના કૂળનું છે. આજે માત્ર બે જ જાતના સોલેનોડોન જોવા મળે છે. આ પ્રાણી ૧૧ વર્ષ જીવે છે.
♠ સોલેનોડોન જમીન પર વનસ્પતિ અને ક્યારેક નાના જીવજંતુને ખાય છે.
♠ સોલેનોડોન તીવ્ર ગંધશક્તિ ધરાવે છે જમીન સૂંઘીને તે આગળ વધી ખોરાક શોધે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 10 January 2016
♥ હાઇતીનું ઝેરી પ્રાણી : સોલેનોડોન ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.