આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 7 December 2015

♥ લાંબું આયુષ્ય ભોગવનારાં પ્રાણીઓ કયાં? ♥

♦ સસ્તન પ્રાણીઓમાં હાથી સૌથી લાંબું આયુષ્ય ભોગવે છે.

♦ આશરે સો વર્ષનું આયુષ્ય હોય છે. રીંછ ૩૪ વર્ષ, ઘોડો ૫૦ વર્ષ, ગેંડો ૪૪ વર્ષ, બિલાડી ૨૩ વર્ષનું આયુષ્ય ભોગવે છે.

♦ દરિયાઈ ઘોડો(સી હોર્સ) ૪૧ વર્ષ, વાનર ૨૦ વર્ષ અને કૂતરો ૨૨ વર્ષનું આયુષ્ય ધરાવે છે.

♦ પક્ષીઓની વાત કરીએ તો પોપટ ૫૪ વર્ષ, ગીધ ૫૫ વર્ષ, કરગસ ગીધની અમેરિકન જાત ૫૨ વર્ષ જીવે છે.

♦ માછલીઓમાં યુરોપિયન કેટ ફિશ ૬૦ વર્ષ જીવે છે.

♦ સૌથી વધુ આયુષ્ય કાચબાનું હોય છે. મારિશસ નામનો કાચબો ૧૫૨ વર્ષ જીવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.