→ ૨૮મી ડિસેમ્બર, ૧૮૯૫માં સૌથી પ્રથમ ફિલ્મ 'શો' પેરિસના ગ્રાન્ડ કાફેમાં જનતાને બતાવવામાં આવ્યો હતો.
લુઈસ અને ઓગસ્ટે ફિલ્મ બનાવી હતી, જેમાં એવાં મૂગાં દૃશ્યો હતાં, જેમ કે રેલગાડી સ્ટેશનમાં પ્રવેશે છે. એક બંદર પરથી એક બોટ સમુદ્રમાં દાખલ થાય છે અને લિયોન્સમાં આવેલ લુનિયેરે કારખાનાના કામદારો કારખાનામાંથી બહાર નીકળે છે.
→ અમેરિકામાં આવેલ ન્યૂ ઓરબિન્સમાં વિટાસ્કોપ હોલ ખાતે સૌથી પ્રથમ જેને ખરેખર સ્થાયી સિનેમા કહી શકાય એવું ચલચિત્ર રજૂ થયું. જેનો સ્થાપક હતો વિલિયમ ટી.રોક, સમય હતો જૂન ૧૮૮૬, પરંતુ પ્રથમ ‘Picture place’ 'ચિત્ર મહલ' તરીકે પેરિસના ગાઉમોન્ટ પેલેસની પસંદગી થઈ હતી, જે ખુલ્લું મુકાયું ૧૯૧૦માં અને તે ૫૦૦૦ દર્શકોની સંખ્યા ધરાવતું હતું.
→ એમ તો ત્યારે જ શક્ય બન્યું, સિનેમા બિલ્ડિંગની ડિઝાઇન ખાસ આ જ હેતુ માટે બની ત્યારે 'ડંકીકન ઇલેક્ટ્રિક થિયેટર' જાપાનના મહાનગર ટોકિયોમાં ૧૯૦૩માં ભવ્ય રીતે બન્યું ત્યારે જ. ૧૯૨૯માં જે પ્રથમ jazz સિંગર-ઝાઝ ગાયક સાથે ૧૯૨૯માં જે પ્રથમ ચલચિત્ર રજૂ થયું એ આ વિશ્વનું સર્વપ્રથમ બોલતું ચલચિત્ર હતું.
→ અલબત્ત, ધ્વનિને એક ડિસ્ક-થાળી પણ, ધ્વનિ મુદ્રિત કરેલું. સર્વપ્રથમ ચલચિત્ર એ અગાઉ ૧૯૦૨માં રજૂ થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.