આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 23 July 2015

♥ ગુજરાત રાજ્યના જીલ્લા ♥

♦ 1960 ♦

→ બોમ્બે રાજય માંથી 1960 માં 17 જેટલા જીલ્લાથી  ગુજરાત રાજય બન્યુ.

→ નીચે મુજબના જિલ્લા અસ્તિત્વમાં આવ્યાં.

(1) Ahmedabad,
(2) Amreli,
(3) Banaskantha,
(4) Bharuch,
(5) Bhavnagar,
(6) Dang,
(7) Jamnagar,
(8) Junagadh,
(9) Kheda,
(10) Kachchh,
(11) Mehsana,
(12) Panchmahal,
(13) Rajkot,
(14) Sabarkantha,
(15) Surat,
(16) Surendranagr
(17) Vadodara.

♦ 1964 ♦

(18) Gandhinagar અમદાવાદ અને મહેસાણા માંથી

♦ 1966 ♦

(19) Valsad - સુરત માંથી

♦ 2 October 1997 ♦

→ પાંચ નવા જીલ્લા અસ્તિત્વમાં આવ્યાં.

(20)Anand ખેડા માંથી
(21)Dahod પંચમહાલ માંથી
(22)Narmada ભરુચ અને વડોદરા માંથી
(23)Navsari  વલસાડ માંથી
(24)Porbandar જુનાગઢ માંથી
(25)Patan મહેસાણા અને બનાસકાઠા માંથી

♦ 15 August 2013 ♦

(26) Aravalli સાબરકાઠા માંથી
(27) Botad  અમદાવાદ અને ભાવનગર માંથી
(28) Chhota Udaipur વડોદરા માંથી
(29) Devbomi Dwarka  જામનગર માંથી
(30) Mahisagar ખેડા અને પંચમહાલ માંથી
(31) Morbi રાજકોટ,સુ.નગર અને જામનગર માંથી
(32) Gir Somnath જુનાગઢ માંથી
(33) Tapi સુરત માંથી

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.