* ૫૦૦ ગ્રામ જેટલું મધ એકઠું કરવા મધમાખી લાખો કિલોમીટરનો પ્રવાસ કરે છે.
* મધમાખી કલાકના ૨૨ કિલોમીટરની ઝડપે ઊડે છે.
* મધમાખીની પાંખ એક સેકંડમાં ૧૧૦૦૦ વખત ફફડે છે.
* મધમાખી પૃથ્વીપરનો જૂનો જીવ છે. એક કરોડ વર્ષ પહેલાં ય પૃથ્વી પર મધમાખી હતી.
* મધમાખી હવામાં નૃત્ય કરી અન્ય મધમાખીને ફૂલોની દિશા બતાવે છે.
* માદા મજૂર મધમાખી ૬ થી ૮ સપ્તાહનું આયુષ્ય ભોગવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.