♠ બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તે એટલો બધો નજીક છે કે સૂર્યની પ્રદક્ષિણા કરતો હોય ત્યારે વર્ષમાં બે વખત એવું બને છે કે સૂર્યની તદ્દન નજીક આવી જાય અને સૂર્ય પાછળની દિશામાં ખસતોહોય તેમ જણાય છે.
♠ પૃથ્વી અને અન્ય ગ્રહો તેમજ અવકાશી
પદાર્થોનું અંતર રડાર દ્વારા માપવામાં આવે છે રડારના સિગ્નલ ગ્રહને અથડાઇને પાછા ફરે તેના સમયગાળાના આધારે તેનું અંતર નક્કી થાય છે.
♠ અવકાશ યાનની સપાટી પર એક વધારાનું ધાતુનું આવરણ હોય છે એટલે તે કોઇ અવકાશી પદાર્થ સાથે અથડાય તો નુકસાન ન થાય.
♠ ગુરૂના ગ્રહની સપાટી પર અવકાશયાન ઉતારી શકાય નહી. તેની સપાટી હાઇડ્રોજન અને હિલિયમની બનેલી છે. ગુરૂના પ્રચંડ ગુરૂત્વાકર્ષણથી બંને વાયુઓ પ્રવાહી સ્વરૂપે હોય છે.
♠ ગુરૃ પોતાની ધરી પર પ્રચંડ ગતિથી ફરે છે. એટલે તેની સપાટી કલાકના ૫૦,૦૦૦ કિલોમીટરની ગતિથી ફરે છે.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.