♦ બતક માથું હલાવ્યા વિના ચાલી શકે નહીં.
♦ દેડકાં ખોરાક ગળે ઉતારે ત્યારે આંખો ખુલી રાખી શકતા નથી.
♦ મગર જીભ બહાર કાઢી શકતો નથી.
♦ ઘૂવડ આંખના ડોળા ફેરવી શકતાં નથી. તેને ડાબે જમણે જોવા માથું ફેરવવું પડે.
♦ માછલી પાછલી દિશામાં તરી શકે નહીં.
♦ ચિત્તા બિલાડીની જેમ પંજાના નખ પાછા ખેંચી શકતા નથી.
♦ સાપ આંખ પટપટાવી શકતા નથી.
♦ ગોરીલા પાણીમાં તરી શકતા નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.