આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 2 September 2014

♥ પ્રાચીન - અર્વાચીન નામ ♥

 
અવન્તિ - ઊજ્જયિની
અંગદેશ - બંગાળ
આનર્તપ્રદેશ - ઉ.ગુજરાત
ઇન્દ્રપ્રસ્થ - જૂનું દિલ્લી
ઉત્કલ - ઓરિસ્સા
કાન્યકુબ્જ - કનોજ
સ્તંભતીર્થ -ખંભાત
પાટલિપુત્ર - પટણા
તીર્થસ્થલ - તીથલ (વલસાડ પાસે)
દર્ભવતી - ડભોઇ
નાગસારિકા - નવસારી
ભૃગુકચ્છ - ભરૂચ
ભોજપાલ - ભોપાલ
મધુપુર - મથુરા
વટપદ્રક - વડોદરા
શતદ્રુ - સતલજ નદી
સૂર્યપુર - સૂરત
 
♥ GK BLOG ♥

www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.