→ દુનિયામાં અનેક કાર જોઈ હશે, જે બહુ જ ઝડપી ચાલતી હશે, પરંતુ તમને ખબર છે દુનિયાની સૌથી ઝડપી ચાલતી કાર અમેરિકાના હેન્નસી પર્ફોર્મન્સ દ્વારા બનાવવામાં આવી છે.
→આ કાર ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
→આ કારનું નામ હેન્નેસી વેનોમ જીટી છે તથા આ કારને સૌ પ્રથમ વખત જોન કીવિઝ
દ્વારા અમેરિકાના ટેક્સાસ શહેરની હોસ્ટન સિટીમાં ચલાવવામાં આવી હતી.
દ્વારા અમેરિકાના ટેક્સાસ શહેરની હોસ્ટન સિટીમાં ચલાવવામાં આવી હતી.
→આ કારે ૧૪.૦૮ સેકન્ડમાં ૯.૭ કિલોમીટરની યાત્રા કરી પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું
હતું.
હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.