આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 29 March 2014

♥ Strange Facts ♥

÷÷÷ ♥  GK BLOG ♥ ÷÷÷
www.aashishbaleja.blogspot.com

* સર્ચ એન્જિન યાહુનું સૌ પહેલું નામ
'Jerry's Guide to the World Wide Web'હતું

* લાસ વેગાસના એકપણ
કેસિનોમાં ઘડિયાળ નથી

* નોર્થ અમેરિકન બાળકો સૌથી વધુ
ચ્યૂંઈગમ ખાય છે.

* પ્રાચીન ઈજીપ્તવાસીઓ સુવામાટે
પથ્થરના તકિયાનો ઉપયોગ કરતા.

* એક વાયોલિન લાકડાનાં આશરે 70
ભાગો ધરાવે છે.

* રશિયાનો ૩જો ભાગ જંગલ
દ્વારા આવરી લેવામાં આવ્યો છે.

* દુનિયાનું સૌથી લોકપ્રિય પહેલું નામ
મોહમદ છે.

* સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ટચલી આંગળી આઠ
ફૂટ લાંબી

* The Holy Grail એટલે ઈશુનો ખોવાયેલો અમરત્વ પ્રદાન કરતો કપ

* બાઈબલના સિક્રેટ કોડ
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે.

* પૃથ્વી કરતાં ગુરુ ગ્રહ ૧૩૧૬ ગણો વિશાળ છે.
માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું
શિખર છે.

* મોસ્કોની એક કંપનીએ
બ્રેડના પેકેટમાં મરેલો ઊંદર ભૂલથી પેક
કરીને વેચી દેતાં ગ્રાહકે ફરિયાદ
કરી તો કંપનીએ પોતાની ભૂલ બદલ રૂ. 7
કરોડચૂકવવા પડયા.

* વિશ્વનું સૌથી મોટું પુસ્તક 'સુપર બુક' છે.
એનું વજન બાવીસો કિલો છે. આ પુસ્તક
૧૯૭૬માં અમેરિકાથી પ્રગટ થયેલું !

* પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦ કરતાં વધારે
નાના-મોટા ટાપુઓ આવેલા છે.

* સૌથી મોટું બેડમિન્ટન શટલ કાન્સાસ
શહેરમાં આવેલા નેલ્સન એટકિન્સ આર્ટ
મ્યુઝિયમમાં આવેલું છે.

* બુર્જ ખલીફા ૮૨૮ મીટરની ઊંચાઈ ધરાવે
છે.

* વિશ્વનું સૌથી મોટું ફોટો આલબમ
વિએતનામના ફોટોગ્રાફર
હિતોમી તોયામાએ તૈયાર કર્યું હતુ.

* બુર્જ ખલીફામાં ૨૭ એકર જમીનમાં ગાર્ડન
આવેલો છે.

* સૌથી મોટી બાસ્કેટ એટલે કે
ટોપલી ૧૯૯૦માં અમેરિકામાં બનાવવામાં આવી હતી.

* બુર્જ ખલીફા વિશ્વનું સૌથી ઊંચું
બાંધકામ છે.

* જાપાન દેશમાં એક એવી ઘડિયાળ છે કે જે
દુનિયાના મુખ્ય શહેરોનો સમય બતાવે છે.

* દુનિયાનો સૌથી મોટો ધાબળો સત્તરહજાર
બસો ને નેવ્યાસી મીટર ચોરસ લાંબો છે.

* દુનિયાનો સૌથી મોટો ધાબળો ૧૯૯૩ના મે
મહિનાની તારીખ ૩૦મીએ
બ્રિટનમાં બનાવાયો હતો.

* ઝિમ્બાબ્વેમાં એક
નાના ગામમાં રહેતાં ૬૮ વરસના યુવાને
હાલમાં ૨૪ પત્નીઓ છે અને ૧૩૯ સંતાનો છે.

* ઝિબ્રા ક્રોસિંગ નો સૌથી પહેલાં ઉપયોગ
૧૯૧૧ની સાલમાં સંયુક્ત રાજ્ય
અમેરિકામાં થયો હતો.

* દુનિયામાં સૌથી સાંકડી ગલીઓ પૂર્વ
આફ્રિકામાં આવેલાં ઝાંઝીયાબારમાં છે.

* માચીસની સૌથી પહેલી ફેક્ટરી સ્વીડનમાં શરૂ
થઈ હતી.

* પૃથ્વી આખેઆખી ગોળ નથી. તે ઉત્તર અને
દક્ષિણ ધ્રુવ પાસે સહેજ દબાયેલી એટલે કે
ચપટી છે.

* વિશ્વની પહેલી નવલકથા ‘ધ સ્ટોરી ઓફ
ગેન્જી’ જાપાનીઝ મહિલા મુરાસાકી શિકિબુએ
૧૦૦૭માં લખી હતી.

* દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.

* ઈટાલિયન ભાષામાં સૌથી ઓછા શબ્દો છે.

* વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ
બ્રાન્ડની બિયર મળે છે.

* વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન
મલેશિયામાં થાય છે.

* ચીનના રાશિચક્રમાં ઉંદરનો સમાવેશ
થાય છે.

* ત્રિકોણમીતિની શોધ ભારતમાં થઈ
હતી.

* વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ
હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે આવેલું
છે. દરિયાની સપાટીથી આ મેદાન ૨,૪૪૪
મીટરની ઊંચાઈ ધરાવે છે. ૧૮૯૩માં આ
મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

* એરિઝોનામાં ઊંટ ચલાવવા ગેરકાયદેસર
માનવામાં આવે છે.

* રશિયામાં આવેલા શ્વેત રણમાં માઈનસ ૨
ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે.

* આજે પણ ૬ દેશો એવા છે જેઓ ઈન્ટરનેટનું
જોડાણ નથી ધરાવતા.

* મિઆમીમાં કોઈ પણ પ્રકારની નકલ
કરવી તેને ગુનો માનવામાં આવે છે.

* વિશ્વમાં સૌથી વધુ
સમાચારપત્રો અમેરિકા અને
કેનેડામાં પ્રકાશિત થાય છે.

* વિશ્વનું સૌથી સૂકું સ્થળ ચિલીમાં આવેલું
અટકામાનું રણ છે.

♥ U R WATCHING GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.