આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 12 January 2014

♥ વૃક્ષોની અવનવી વાતો ♥

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

* વૃક્ષો માત્ર ફળ અને ફૂલ જ આપે તેવું નથી. કોઇપણ વૃક્ષ એક વર્ષમાં ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં આપે છે.

* વૃક્ષોમા મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે અને ડાળીઓનાં પાન વાતાવરણનું તાપમાન ઘટાડે છે.

* વૃક્ષો કદી વૃદ્ધ થઇને મરતાં નથી મોટે ભાગે જાનવરો, જંતુઓ, કુદરતી હોનારત કે માણસો દ્વારા તેનું નિકંદન નીકળે છે.

* ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાતો જોવા મળે છે.

* વૃક્ષો પોતાનો ૯૦ ટકા ખોરાક વાતાવરણ અને સૂર્યપ્રકાશમાંથી મેળવે છે. બાકીનો ૧૦ ટકા જમીનમાંથી મૂળ દ્વારા શોષીને મેળવે છે.

* નેબ્રાસ્કામાં લોકોએ બે લાખ એકરમાં વૃક્ષો વાવી કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે.

* વૃક્ષોના થડના આડા છેદમાં રિંગ જેવી રચના હોય છે. તેનો અભ્યાસ કરી વિજ્ઞાાનીઓ
હવામાનના ઇતિહાસની સાબિતી મેળવી શકે છે.

* પાણીમાં થતા કેટલાક છોડ આસપાસના પાણીમાં ઓક્સિજન ભેળવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.