VIA.JEET SOLANKI.
*.ફિનલેન્ડ ના એન્જીયર ફેડરીક આઈડેનસ્ટામે ૧૮૬૫ માં સ્થાપેલી કંપની ન્યુઝ પ્રિન્ટ કાગળ
તથા કાર્ડબોર્ડ બનાવતી પેપરમીલ હતી.
*.આ કંપની ફીનલેન્ડમાં નદી કિનારે
નોકિયા ગામ પાસે બનાવી એટલે તેનું
નામ નોકિયા રાખ્યું.
*.કપનીએ પછીથી પગરખા ,
રબ્બર ,રેનકોટ ,ધાતુના કેબલ ,ટેલીગ્રફીક
સાધનો , ટેલીફોન એકસચેન્જ
ના સાધનો , ટાયર અને છેલ્લે ૧૯૭૦
માં મોબાયલ બનાવ્યો..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.