♠VIA.JEET SOLANKI ♠
વાવાઝોડાની વરસાદી ક્ષમતા અને
સ્થળની યાદી આ મુજબ છે
(1) 1968 માં પશ્ચિમ
બંગાળના દાર્જીલિંગ ખાતે 'પેડોંગ'
શહેરમાં આવેલું વાવાઝોડું આજ દિવસ સુધીનું
સૌથી ખતરનાક વાવાઝોડું ગણાય છે
જેમાં 90 ઈંચ એટલે કે 2300 mm
જેટલો વરસાદ પડયો હતો.
(2) 2004 માં લક્ષદ્વીપના 'અમિનિદિવી'
ખાતે આવેલું વાવાઝોડું કે જેમાં 73 ઈંચ એટલે
કે 1840 mm જેટલો વરસાદ પડયો હતો.
(3) 1961 માં મેઘાલયના 'ચેરાપુંજી' ખાતે
આવેલું વાવાઝોડું કે જેમાં 53 ઈંચ એટલે કે
1340 mm જેટલો વરસાદ પડયો હતો.
(4) 2008 માં 'નિશા' નામનું વાવાઝોડું
તમિલનાડુના 'ઓરાથાનાડુ' ખાતે આવેલું કે
જેમાં 51 ઈંચ એટલે કે 1280 mm
જેટલો વરસાદ પડયો હતો.
(5) 2009 માં 'ફયાન' નામનું વાવાઝોડું
તમિલનાડુના 'કેથી' ખાતે આવેલું કે જેમાં 46
ઈંચ એટલે કે 1171 mm જેટલો વરસાદ
પડયો હતો.
(6) 2006 માં 'ઓગ્ની' નામનું વાવાઝોડું
આંધ્રપ્રદેશના 'અવનિગડડા' ખાતે આવેલું કે
જેમાં ૪૧ ઈંચ એટલે કે 1030 mm
જેટલો વરસાદ પડયો હતો.
વાવાઝોડાની સૌથી વધારે અસર
પામેલા રાજ્યોની યાદી ઃ
(1) તમિલનાડુ (1991, 1992, 1993, 1996,
2000, 2005, 2008, 2010, 2011, 2012)
(2) આંધ્રપ્રદેશ (1990, 1998, 2003, 2007,
2008, 2010, 2012)
(3) ગુજરાત (1996, 1998, 2001, 2004,
2007)
(4) કેરલ (1992, 1993, 2000, 2005)
(5) મહારાષ્ટ્ર (1994, 2009, 2010)
(6) ઓરિસ્સા (૧૯૯૯, ૨૦૧૦)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.