👉Rbi ના પ્રથમ ગવર્નર કોણ હતા ? ઓસબર્ન સ્મિથ
👉Rbi ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ ? સી.ડી.દેશમુખ
👉Rbi ની સ્થપાના ક્યારે થઈ ? 1 એપ્રિલ 1935
👉Rbi રાષ્ટ્રીયકૃત- 1949
👉Rbi ના હાલ ગવર્નર કોણ હતા ? ઉર્જિત પટેલ ( હવે રાજીનામુ આપેલ છે ) ( ખેડા, ગુજરાત )
👉Rbi ના હાલ ના ગવર્નર કેટલામાં છે? 24માં
👉Rbi નું વડું મથક ? મુંબઇ
👉Rbi ના ગવર્નર નો કાર્યકાળ કેટલા વર્ષ ? 3 વર્ષ
👉Rbi માં કેટલા નાયબ ગવર્નર હોય છે ? 4
👉Rbi ના અન્ય નામો ... બેન્કોની બેન્ક,મીટ સ્ટ્રીટ ,મધ્યસ્થ બેન્ક (સેન્ટ્રલ બેંક)
👉Rbi ની માલિકી - ભારત સરકાર
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.