→🤔 Nobel foundation દ્વારા sweden ના વૈજ્ઞાનિક *Alfred Nobel* ની યાદ માં આપવામાં આવે છે.
👉🏻 તેમણે ડયનામાઇટ નું શોધ કરી અને બીજી 300 થી વધુ શોધો તેમના નામે છે.
⚰ → 1896 માં તેઓ મ્રત્યુ પામે છે. તેમની વશીયત પ્રમાણે તેમની સંપત્તિ માંથી માનવ જાતિ માટે નવી શોધો અને માનવતા કમો કરનારને સમ્માનિત કરવાની ઈચ્છા હતી. તેથી તેમની સંપત્તિ સ્વિસ બેંકમાં મુકાઈ જેના વ્યાજ થી Nobel prize આપવામાં આવે છે.
🥇 ★ Alfred Nobel 🥇★
- જન્મ - 21/October/1933 ( Stockholm - Sweden )
- મૃત્યુ - 10/December/1896 ( Italy)
🏬 Nobel foundation ની સ્થાપના 21/January/1900 ના રોજ થઈ હતી. અને 1901 થી આપવામાં આવે છે.
📈 અર્થશાસ્ત્ર ક્ષેત્રે 1968 થી Nobel prize આપવામાં આવે છે.
🎉 પ્રથમ Nobel Peace prize
*Red Cross* ના સ્થાપક *Henry donut* ને મડ્યો હતો.
→ Peace prize Norway દ્વારા આપવામાં આવે છે.
🇮🇳 ભારતીયો ને મળેલ Nobel prize
1) *1913* રવિન્દ્રનાથ ટાગોર ( એશિયામાં પ્રથમ)
૨) 1930 c.v. Raman ( physics )
3) 1979 mother Teresa ( peace)
4) 1998 Amartya sen ( economic )
5) 2014 kailash satyarthi ( peace)
👉🏻 2017 ના Nobel prize
1) *physics*
- Rainer Weiss
- Barry c. Barish
- Rip s. Thorne
2) *chemistry*
- Jacques dubochet
- joachim Frank
- Richard Henderson
3) *physiology or medicine*
- Jeffrey c. Hali
- Michael roshash
- Michael w. Young
4) *literature*
🖋 Kazuo Ishiguro
5) *peace* ☮
🕊 *International campaign to Abolish Nuclear weapons ( ICAN)*
☝ *2018* માં Nobel literature prize આપવામાં આવશે નહિ .
🥇 2018 ના Nobel prize
1) physiology and medicine
1⃣ James p. Allison - USA
2⃣ Tasuku honjo - Japan
2) physics
1⃣ Arthur Ashkin - USA
2⃣ Gerard Mourou - France
3⃣ Donna Strickland - Canada
3) chemistry
1⃣ Frances h. Arnold - USA
2⃣ George p. Smith - USA
3⃣ Sir Gregory p. Winter - Britain
Chemistry માં પ્રથમ મહિલાને 1911 માં મેરી ક્યુરી ને મડ્યો હતો.
Frances 5 માં મહિલા છે જેમને chemistry માં Nobel prize મડ્યો હોય.
📃 Physics :- માં 55 વર્ષ પછી મહિલા ( Strickland) ને મડ્યો છે.
- 1963 પહેલા મારિયા મેયરને મડ્યો હતો.
★ From - Telegram Channel ★
@Gyansarthi
🖋
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.