આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 20 March 2018

♥ ભારતનું વન્યજીવન ♥

 
          

🌺  ભારતનો જમીન વિસ્તાર વિશ્વની સરખામણીએ બે ટકા જ છે. પરંતુ જીવજગતનું વૈવિધ્ય ભારતમાં સૌથી વધુ છે.

🌺  ભારતમાં ૪૦૦ થી વધુ સસ્તન, ૧૨૦૦ થી વધુ પક્ષીઓ અને ૪૦૦ જાતિના સરિસૃપ સહિત ૫૦૦૦૦ કરતાં ય વધુ કીટકો જોવા મળે છે.

🌺  વનસ્પતિનું વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. અહીં ૧૮ હજાર જેટલી જાતિના વૃક્ષો, છોડ અને વેલા જોવા મળે છે.

🌺  ભારતમાં ૪૪૭ અભયારણ્ય અને ૮૪ નેશનલ પાર્ક છે. અભયારણ્ય એટલે તમામ પ્રાણીપક્ષીઓ માટેનો સુરક્ષિત વિસ્તાર અને નેશનલ પાર્ક એટલે કોઈ એક જાતના પ્રાણી કે પક્ષીના રક્ષણ માટે સ્થાપવામાં આવેલો વિસ્તાર.

🌺  ભારતમાં મધ્યપ્રદેશ સૌથી મોટો વનવિસ્તાર ધરાવે છે. જેમાં ૭૭૫૨૨ ચોરસ કિલોમીટરમાં જંગલ આવેલા છે.

🌺  ભારતમાં મહત્વનાં ૧૦ જંગલી પ્રાણીઓમાં બેંગાલ ટાઈગર, એશિયન હાથી, આસામના ગેંડા, ગીરના સિંહ, ચિત્તો, રીંછ, જંગલી પાડા, ઘૂડખર, નીલગાય અને હરણ છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.