▪ GST પસાર કરનારો પ્રથમ દેશ
👉🏾 ફ્રાન્સ ૧૯૫૪
▪ GST FULL FORMS
👉🏾 *good and service tax*
▪ GST નો અમલ
👉🏾 ૧ જુલાઇ ૨૦૧૭
▪ GST માટે બંધારણીય સુધારા બીલ
👉🏾૧૨૨
▪ GST માટે બંધારણીય સુધારો કેટલામો
👉🏾 ૧૦૧
▪GST ની પ્રથમ કાઉન્સિલ મીટીંગ
👉🏾 ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬
▪ GST ની અત્યાર સુધી ની કેટલી બેઠક મળી?
👉🏾 ૧૮
▪GST નુ સોફ્ટવેર કઇ કંપનીએ તૈયાર કર્યુ?
👉🏾 ઈન્ફોસીસ
▪ GST માટે ભારતે ક્યુ મોડેલ તૈયાર કર્યુ?
👉🏾 ડ્યુલ મોડેલ
▪ GST ના બ્રાન્ડ એમ્બેસેડર
👉🏾 અમિતાભ બચ્ચન
▪ GST પસાર કરનારો ભારત કેટલામો દેશ
👉🏾 ૧૬૧
▪ ભારત પહેલા GST નો અમલ કરનાર દેશ કયો?
👉 મલેશિયા 1 એપ્રિલ 2015
▪ વર્ષ 2018 માં કયો દેશ GST લાગુ કરવા જઈ રહ્યું છે ?
👉 સાઉદી અરેબિયા
▪ કયો કર GST આવ્યા પછી પણ ચાલુ છે?
👉 આવકવેરો (Incometax)
▪ અત્યારે વિશ્વમાં સૌથી વધુ GSTનું સ્લેબ કયા દેશ માં છે?
👉 ભારત 28% , ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટીના 27%
▪ GST ના અમલ થી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા?
👉 17 ટેક્સ
▪ GST ના પ્રકાર કેટલા છે કયા કયા?
👉 4 પ્રકાર, ( *C* GST - સેન્ટ્રલ, *S* GST - સ્ટેટ, *I* GST - ઇન્ટિગ્રેટેડ *UT* GST - યુનિયન ટેરીટરી
🌀 GST નો નોધણી નંબર કેટલા આંકડા નો છે?
✔ 15 આંકડા, પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવેછે, 3 થી 12 સુધીનાં આંકડા PAN નમ્બર દર્શાવે છે.
🌀 GST બીલનું પ્રારૂપ તૈયાર pકરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
✔અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)
🌀ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?
✔ વિજય કેલકર સમિતિ 2003
🌀 GST કાઉન્સિલ (પરિષદ) બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી?
✔ અમિત મિત્રા (2016)
🌀GST ની પ્રથમ કાઉન્સિલ (પરિષદ) મીટીંગ ક્યારે યોજાઈ હતી?
✔23 સપ્ટેમ્બર 2016
🌀 GST કાઉન્સિલ (પરિષદ) માં કેટલા સભ્યો છે.
✔33 સભ્યો
🌀GST ના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી?
✔ 18 બેઠક
🌀 GST બીલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું?
✔અરુણ જેટલી (ફેબ્રુઆરી 2015માં)
🌀GST બીલ *રાજ્યસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૩ ઓગસ્ટ ૨૦૧૬
🌀GST બીલ *લોકસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૮ ઓગસ્ટ ૨૦૧૬
🌀 GST બીલ પર *રાષ્ટ્રપતિએ* ક્યારે મંજૂરી આપી?
✔8 સપ્ટેમ્બર 2016
🌀 GST બીલ *વિધાનસભામાં* પસાર કરનાર *પ્રથમ* રાજ્ય કયું?
✔ અસમ ૩ ઓગસ્ટ ૨૦૧૬
ગુજરાત (23 ઓગસ્ટ 2016 ના રોજ)
🌀 GST કાયદા અંતર્ગત SGST બીલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું?
✔09 મે 2017 અને આજ દિવસે ગોવા વિધાનસભા એ પણ SGST બીલ પસાર કર્યું હતું.
🌀 GST બીલ વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું
✔ જમ્મુ અને કાશ્મીર , GSTનો અમલ થયા બાદ ૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ
🌀 GSTમાં ટેક્સના કેટલા સ્લેબ છે?
✔ 5 સ્લેબ (0%, 5%, 12%, 18% 28%)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.