આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 25 December 2016

♥ નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો ♥


૧૯૯૯ -રાજેન્દ્ર શાહ
૨૦૦૦ -મકરંદ દવે
૨૦૦૧ -નિરંજન ભગત
૨૦૦૨ -અમૃત ઘાયલ
૨૦૦૩ -જયંત પાઠક
૨૦૦૪ -રમેશ પારેખ
૨૦૦૫ -ચંદ્રકાન્ત શેઠ
૨૦૦૬ -રાજેન્દ્ર શુક્લ
૨૦૦૭ -સુરેશ દલાલ
૨૦૦૮ -ચિનુ મોદી
૨૦૦૯ -ભગવતીકુમાર શર્મા
૨૦૧૦ -અનિલ જોશી
૨૦૧૧ -ભાનુપ્રસાદ પંડ્યા
૨૦૧૨ -માધવ રામાનુજ
૨૦૧૩ -નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
૨૦૧૪ - હરીશ મિનાશ્રુ
૨૦૧૫ - મનોહર ત્રિવેદી
૨૦૧૬ - જલન માતરી

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.