આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 23 July 2016

♥ માનવશરીરની જાણવા જેવી વાતો ♥


આપણું નાક જુદી જુદી ૫૦,૦૦૦ જેટલી ગંધ- સુગંધ યાદ રાખી શકે છે.

આપણા શરીરમાં ૩ ઇંચ લાંબી ખીલ્લી બની શકે તેટલું લોહ તત્ત્વ હોય છે.

માણસના પરસેવાને ગંધ હોતી નથી. શરીર કે વાતાવરણના બેક્ટેરીયા પરસેવા સાથે ભળી ગંધ પેદા કરે છે.

  ઉંમર વધવાની સાથે કાન અને નાકના કદ વધતા જાય છે.

માણસના અંગૂઠાની છાપની જેમ બે વ્યક્તિની જીભની છાપ પણ સરખી હોતી નથી.

આપણી આંખ લાખો જાતના રંગો અને સપાટી ઓળખી શકે છે અને કોઈ પણ ટેલિસ્કોપ કરતા વધુ માહિતી ગ્રહણ કરી શકે છે.

માણસનું વજન લગભગ ૪૦૦ ગ્રામ વજનનું હોય છે. મિનિટના સરેરાશ ૭૨ વખત ધબકીને લોહીને શરીરમાં દોઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેરવે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.