🔷 રાસ ➖ ભરતેશ્ર્વર બાહુબલિદાસ
🔶 વાચનમાળા ➖ હોપ વાચનમાળા
🔷 ફાગુ કાવ્ય. ➖ સિરિથૂલિભદ્ર ફાગુ
🔶 ૠતુ અને શૃંગાર કાવ્ય. ➖ વસંત વિલાસ
🔷 રુપક કાવ્ય. ➖ ત્રિભુવનદીપક પ્રબંધ
🔶 લોક વાર્તા. ➖ હંસરાજ વચ્છરાજ ચઉપઇ
🔷 આત્મકથા. ➖ મારી હકીકત
🔶 ઇતિહાસ ➖ ગુજરાત નો ઇતિહાસ
🔷 કાવ્ય સંગ્રહ ➖ ગુજરાતી કાવ્ય દોહન સંપાદન
🔶 જીવન ચરિત્ર ➖ કોલંબસ નો વૃતાંત
🔷 નાટક ➖ લક્ષ્મી
🔶 પ્રબંધ ➖કાન્હડ દે પ્રબંધ
🔷 પંચાંગ ➖ સંવત. 1871. નું ગુજરાતી પંચાંગ
🔶 બારમાસી કાવ્ય ➖ નેમિનાથ ચતુષ્પદિકા
🔷 નવલકથા ➖ કરણઘેલો
🔶 મહા નવલ ➖ સરસ્વતી ચંદ્ર
🔷 મનો વિજ્ઞાન ➖ ચિત્તશાસ્ત્ર
🔶 મુદ્રિત પુસ્તક ➖ વિધા સંગ્રહ પોથી
🔷 ભવાઇનો વેશ ➖ અસાઇત
🔶 સૌથી મોટો કોશ ➖ ભગવદ્ ગો મંડલ
🔷 સૌથી લાંબો શબ્દ કોશ ➖ ગુજરાતી વિશ્વકોષ
ભાગ 1. થી. 25.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.