આપના અંગ્રેજી મૈસેજ નો શક્ય એટલો ગુજરાતી અનુવાદ:
Urgent Very Urgent ...ચેતવણી: મિત્રો ને વાર્નિંગ....એક વાર વાંચશો જરૂર...પછી આપની ઈચ્છા
Xxxxxxxxxxxcxxxxxxxxxxxxxxx
કૃપા કરી આપના પરિવાર ના તથા મિત્રો ને જરૂર મોકલશો...!!!
લોકો ને નીચે ના નંબરોમાંથી ફોન આવે છે:
+375602605281,
+37127913091
+37178565072
+56322553736
+37052529259
+255901130460
અથવા
નીચે જણાવેલ નંબરથી ચાલુ થતા કોઈ પણ નંબર થી
+375,
+371 number
+381
એક રિંગ વાગી ને મિસકોલ થાય
અને
જો તમે તે નંબર પર પાછા કોલ કરશો તો તેના તમને 15-30 ડોલર નો ચાર્જ થઈ જશે અને
તે તમારી આખી contact list 3 સેકંડ માં કોપી કરી લેશે અને
જો તમારા બેંક ખાતા અથવા ક્રેડિટ-કાર્ડ ની વિગત તમારા ફોન માં હશે તો તે પણ કોપી કરી શકે છે
+375 બેલારૂસ દેશ નો અફઘાનિસ્તાન થી છે..
+371 લાટિવા દેશ નો કોડ નંબર છે...
+381 સર્બિયા દેશ નો કોડ છે...
+563 વાલપારાએસો દેશ નો કોડ છે
+370 વિલીનિયસ દેશ નો કોડ છે
+255 તંાજાનિયા દેશ નો કોડ છે
અને આ બધા નંબર ISIS ના પણ હોઈ શકે
આ નંબર નો ફોન ઉપાડવો નહિં અથવા સામે થી ફોન કરવો નહિ.
ખૂબજ અગત્ય નો મૈસેજ હોઈ મહેરબાની કરી તમારા પરિવાર અને મિત્ર-મંડળ માં આ ફોરવર્ડ કરો અને શેયર કરો...
સાથે, Also,
આ પણ વાંચો...
તમારા મોબાઇલ પર
#90
અથવા
#09
નંબર દબાવવો નહિં...
જો કોઈ પણ આ નંબર ડાયલ કરવાનું તમને કહે તો ખૂબજ ધ્યાન રાખજો
#09
અથવા
#90.
જ્યારે પણ તમને કહેવામાં આવે, ત્યારે કૃપા કરી આ નંબર ડાયલ કરવા નહિં.
કૃપા કરી અરજન્ટ બધાને મોકલી આપો.
આ પ્રખ્યાત આતંકવાદીઓ નો નિર્દોષ વ્યક્તિ ને ફસાવી ને સંડોવી દેવા નો કિમીયો છે...!!!
મિત્રો, એક ફ્રોડ કંપની છે
જે એક ઉપકરણ નો ઉપયોગ કરે છે કે જેવા તમે એક વાર
#90
અથવા
#09 નંબર દબાવો તો તે લોકો તમારા
સિમ-કાર્ડ નો ઉપયોગ કરી શકે અને
તમારા ખર્ચે કોઈ પણ જગ્યાએ કોલ કરી શકે છે...
આ બધું રોકવા માટે આ મૈસેજ તમારા શક્ય એટલા મિત્ર-મંડળ માં ફોરવર્ડ કરો...
- BHARAT SANCHAR NIGAM LIMITED
(A Government of India Enterprise).
શક્ય તેટલું ઝડપ થી આ મૈસેજ શેયર કરો.....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.