★ પૃથ્વી પર પાંચ મહાસાગર છે. પૃથ્વી પર ૭૦ ટકા ભાગમાં પાણી છે અને ૩૦ ટકા ભાગમાં જમીન છે. પાંચ મહાસાગરો પૃથ્વીના ખંડોને જુદા પાડે છે. બધા જ મહાસાગરની અલગ અલગ લાક્ષણિકતા, ઊંડાઈ, વિસ્તાર છે.
(1) પેસિફિક મહાસાગર ૧૫,૫૫,૫૭૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે તે ૩૫૮૩૬ ફૂટ ઊંડો છે. બધા જ મહાસાગરમાં તે સૌથી ઊંડો છે.
(2) એટલાન્ટિક મહાસાગર ૭૬,૭૬,૨૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે તે ૩૦૨૪૬ ફૂટ ઊંડો છે.
(3) હિંદ મહાસાગર ૬૮,૫૫,૬૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે તે ૨૪,૪૦ ફૂટ ઊંડો છે.
(4) સધર્ન મહાસાગર ૨૦,૩૨,૭૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેની ઊંડાઈ વિશે મતમાતંતર છે.
(5) આર્કટિક મહાસાગર ૧૪,૦૫,૬૦૦૦ કિલોમીટર ફેલાયેલો છે, તેની ઊંડાઈ ૧૪૪૫૬ ફૂટ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.