→ ગુજરાતનાં જીલ્લાઓની અન્ય રાજ્ય સાથે સરહદો યાદ રાખવાની Tricks ←
૧) મહારાષ્ટ્ર (NDTV જુઓ , See=C )
C = છોટાઉદેપુર
N = નર્મદા,નડીયાદ
D = ડાંગ
T = તાપી
V = વલસાડ
૨) મધ્યપ્રદેશ ( CD )
C = છોટા ઉદેપુર
D = દાહોદ
૩)રાજસ્થાન ( AD MK BK SK )
A = અરવલ્લી
D= દાહોદ
M= મહિસાગર
K=કચ્છ
BK= બનાસકાંઠા
SK= સાબરકાંઠા
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.