♠ ઇંટન્ગકી અભયારણ્ય
: કોહિમા (નાગાલૅન્ડ)
♠ કર્નાળા પક્ષી અભયારણ્ય
: પનવેલ (મહારાષ્ટ્ર)
♠ કોલ્લેરુ પક્ષી અભયારણ્યય
: એલુરુ (આંધ્ર પ્રદેશ)
♠ ગીર અભયારણ્ય :
જૂનાગઢ (ગુજરાત)
♠ કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય:
ભરતપુર (રાજસ્થાન)
♠ તાનસા અભયારણ્ય
: ઠાણે (મહારાષ્ટ્ર)
♠ દાંડેલી અભયારણ્ય :
ધારવાડ (કર્ણાટક)
♠ ડાચીગામ અભયારણ્ય :
ડાચીગામ (જમ્મુ અને કાશ્મીર)
♠ નળસરોવર પક્ષી અભયારણ્ય :
અમદાવાદ જિલ્લો (ગુજરાત)
♠ પંચમઢી અભયારણ્ય
: હોશંગાબાદ (મધ્ય પ્રદેશ)
♠ પરિયાર અભયારણ્ય :
ઇડક્કી (કેરલ)
♠ પલામૂ વાઘ અભયારણ્ય :
ડાલ્ટનગંજ (ઝારખંડ)
♠ મેળઘાટ અભયારણ્ય :
મેળઘાટ (મહારાષ્ટ્ર)
♠ મુડુમલાઇ અભયારણ્ય
: નીલીગરિ (તમિલનાડુ)
♠ રાધાનગરી અભયારણ્ય
: કોલ્હાપુર (મહારાષ્ટ્ર)
♠ રણથંભોર વાઘ અભયારણ્ય
: સવાઇ માધોપુર (રાજસ્થાન)
♠ વાયનાડ અભયારણ્ય
: કન્નાનોર (કેરલ)
♠ શરાવતી અભયારણ્ય
: શિમોગા (કર્ણાટક)
♠ શિકારીદેવી અભયારણ્ય
: મંડી (હિમાચલ પ્રદેશ)
♠ શિવપુરી અભયારણ્ય
: શિવપુરી (મધ્ય પ્રદેશ)
♠ સુંદરવન વાઘ અભયારણ્ય
: ચોવીસ પરગણા (પશ્ર્ચિમ બંગાળ)
♠ સારિસ્કા અભયારણ્ય :
સારિસ્કા (રાજસ્થાયન)
♠ સોનાઇરૂપા અભયારણ્ય :
તેઝપુર (અસમ)
♠ વેડનતાંગલ પક્ષી અભયારણ્ય
: વેડનતાંગલ (તમિલનાડુ)
♠ ચંદ્રપ્રભા અભયારણ્ય :
વારાણસી (ઉત્તર પ્રદેશ)
♠ ઘટપ્રભા પક્ષી અભયારણ્ય :
બેલગામ (કર્ણાટક)
♠ જલદાપાડા અભયારણ્ય
: જલપાઈગુરી (પશ્ચિમ બંગાળ)
♠ કત્રી ગેમ અભયારણ્ય :
બસ્તર (છત્તીસગઢ)
♠ મનાસ વાઘ અભયારણ્ય :
બારપેટા (અસમ)
♠ મેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય :
નેલ્લૂર (આંધ્ર પ્રદેશ)
♠ રંગનથિટ્ટુ પક્ષી અભયારણ્ય
મૈસૂર (કર્ણાટક)
♠સિમ્લીટપાલ વાઘ અભયારણ્ય :
મયૂરભંજ (ઓરિસ્સા)
♠ સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય
: ગુડગાંવ (હરિયાણા)..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.