→ જયારે ગલૂડિયાની વાત આવે એટલે આપણા બધાને નાનપણ યાદ આવી જાય, નાના ગલૂડિયા રમાડવા ભાગ્યે જ કોઈ આવી વ્યક્તિ હશે જેને નહિ ગમતા હોય.
→ એક 10 વર્ષીય બાળક કય્લે-મે-કોલ્સે, એક સૌથી નાનું કદ ધરાવતું કુરકુરિયું, જે તેની માતાએ ત્યજી દીધું હતું તેને બચાવ્યું છે અને સાચવે છે. આ બાળકે તેનું નામ"મેરેકલ"રાખ્યું છે. તે કુરકુરિયાના ખોરાક અને કાળજી લેવામાં ખુબ આનંદ પામે છે. તે કહે છે કે નાનું કદ તેની સુંદરતામાં વધારો કરે છે બધા લોકોને અને મારા મિત્રો તેને ખુબ પસંદ કરે છે. મારા શિક્ષક તો એમ કહે છે કે આ કદાચ વિશ્વનું સૌથી નાનું ગલૂડિયું હશે અને તેમની આ વાત સાચી પણ છે. તેનું વજન બસ 170 ગ્રામ છે અને એક ચાના કપમાં સમાઈ જાય તેમ છે.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.