આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 18 April 2015

♥ ભારતનાં મુખ્ય બંદરો ♥

૧. કંડલા (ગુજરાત ) – પશ્વિમ તટનું મુકત વ્યાપાર ક્ષેત્ર

૨. મુંબઇ (મહારાષ્ટ્ર) – પશ્વિમ તટનું ભારત્નું સૌથી મોટુ પ્રાકૃતિક બંદર

૩. જવાહરલાલ નહેરુ (ન્હાવા શેવા ) (મહારાષ્ટ્ર) – પશ્વિમ તટનું નવી તકનીકીથીસુસજ્જ બંદર

૪. માર્મગોવા (ગોવા) – પશ્વિમ તટનું ગોવા નું મહત્વનુ બંદર

૫. ન્યૂ મેંગલોર (કર્ણાટક) –પશ્વિમ તટનું મહત્વનુ બંદર

૬. કોચીન (કેરલ) – પશ્વિમ તટનું પ્રાકૃતિક બંદર

૭. પારાદ્રીપ (ઉડીશા) – પૂર્વી તટનું, લોખંડ્ની નિકાસ માટે નું બંદર

૮. વિશાખાપટ્ટનમ ( આંધ્રપ્રદેશ) – પૂર્વી તટનું ભારતનું સૌથી ઉડું બંદર

૯. કોલકાતા ( પ. બંગાળ ) – પૂર્વી તટનું હૂનલી નદી પરનું બંદર

૧૦. હલ્દિયા ( પ. બંગાળ ) પૂર્વી તટનું કોલકાતા ના બંદરની ભીડ ઓછે કરવા બનાવેલ બંદર

૧૧. તૂતીકોરિન (તમિલનાડુ )

૧૨. પોર્ટ ક્લેયર ( આંદોમાન નિકોબાર )

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.