→ જગતભરમાં ૧,૫૦૦ જાતના વીંછી છે
→ તેમાં ૨૫ પ્રકારના વીંછી ઝેરી છે.
→ મેક્સિકો, બ્રાઝિલ, ઉત્તર આફ્રિકા અને ભારતમાં જ ઝેરી કે બિનઝેરી વીંછી થાય છે.
→ ઝેર વગરના વીંછીના ડંખ મધમાખીના ડંખ કરતાં ઓછો પીડાવાળો હોય છે.
→ ઘણાં વીંછીઓ નાના સાપોલિયાને ખાઇ જાય છે.
→ એક વીંછણ ૩૦ થી ૧૦૦ બચ્ચાંને જન્મ આપે છે.
→ બચ્ચાં વીંછણની પીઠ ઉપર એક મહિનો ફર્યા પછી પોતે ચાલી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.