દુનિયામાં એવી ઘણી બધી જગ્યા છે જેના સત્ય પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. અને કેટલીક જગ્યાઓ એવી છે જે પહેલી નજરમાં જોવાથી ખોટી લાગે છે, પરંતુ અસલમાં રિયલ હોય છે. આજે અમે તમને કેટલીક એવી જ જગ્યાઓ માટે જણાવીશું જેમ કે આપણે કોઇ પેન્ટિંગને જોઇ રહ્યા છે એવું લાગશે.
( 1 ) ગ્રાન્ડ પ્રિસ્મેટિક ઝરણું
અમેરિકાના વ્યોમિંગમાં આવેલ ગ્રાન્ડ પ્રિસ્મેટિક ઝરણું જોઇને તમને એવું જ લાગશે કે આ નકલી ઝરણું છે. પરંતુ રિયલમાં આ ઝરણાંના ઘમા કલર છે. જેમાં લીલો, પીળો, લાલ, કાલો અને સફેદ જેવા રંગનો સમાવેશ થાય છે.
( 2 ) ગ્લાસ બીચ, કેલિફોર્નિયા, અમેરિકા
કેલિફોર્નિયામાં બનેલો આ ગ્લાસ વચ્ચેથી ખૂબ સુંદર લાગે છે. એમાં તમે કલર ફૂલ ગ્લાસ જોઇ શકો છો.
( 3 ) લેક હિલિયર, ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં બનેલું આ હિલિયર લેકથી બનેલું છે જે જોવામાં પેન્ટિંગથી કઇ ઓછું નથી.
( 4 ) ડેડ વેલી, નામિબિયા
નામિબિયાની આ વેલીને ડેડ વેલી કહેવામાં આવે છે આ કોઇ સિનેરી કરતાં ઓછું નથી.
( 5 ) દલ્લોલ વોલ્કાનો, ઇથિયોપિયા
આ એક પર્વત છે જે પીળા રંગનો જાવો મળે છે અને જોવામાં ખોટો લાગે છે. પરંતુ દલ્લોલ વોલ્કાનો રિયલમાં એવો જ છે.