*♦ એમુ નામનું પક્ષી ચમકતાં લીલા રંગના ઇંડા મૂકે છે.
*♦ શરીરના પ્રમાણમાં કાગડાનું મગજ સૌથી મોટું હોય છે.
*♦ કીવી પક્ષી અંધ હોય છે તે ગંધની મદદથી ખોરાક શોધે છે.
*♦ કબૂતરના શરીરના હાડકાંનું વજન તેના પીંછાના વજન કરતાં ઓછું હોય છે.
*♦ મોકિંગ બર્ડ બારણાના કિચૂડાટથી માંડીને બિલાડી જેવા વિવિધ અવાજ કરી શકે છે.
*♦ ઘૂવડની આંખની કીકી નળાકાર હોય છે. તે ડોળા ફેરવી શકતું નથી.
*♦ આલ્બાટ્રોસ આકાશમાં ઉડતાં ઉડતાં પણ ઉંઘ ખેંચી લે છે.
*♦ ઓસ્ટ્રેલિયન પેલિકનની ચાંચ ૩૪ સેન્ટીમીટર લાંબી હોય છે.
*♦ સૂરી ટેમ્સ નામના પક્ષી સતત ૧૦ વર્ષ સુધી આકાશમાં ઉડતાં રહી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.